કર્ણાટકમાં લગ્ન દરમિયાન દુલ્હો ભાગી ગયો: જાણો શું હતું કારણ - karikalli area
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11900611-thumbnail-3x2-groom.jpg)
કર્ણાટકના ચિકમગાલુરમાં લગ્ન સમારોહ દરમિયાન લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ કેસની માહિતી મળતાની સાથે જ વહીવટી અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓને જોઇને વરરાજા સહિતના તમામ લોકો ભાગી છૂટ્યા. આ ઘટના ચિકમગાલુરના કદુર તાલુકાના કરિકાલલ્લી વિસ્તારમાં બની છે. જ્યાં લોકડાઉનના નિયમોનું પાલન કર્યા વિના લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો. પ્રશાસનને કેસની માહિતી મળતાની સાથે જ પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા. અધિકારીઓને જોઇને ત્યાં હાજર રહેલા વરરાજા સહિતના તમામ લોકો ઘટના સ્થળેથી ભાગી છૂટયા હતા.
Last Updated : May 26, 2021, 1:10 PM IST