ઓડિશા: રાઉરકેલામાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ - કન્ટેન્મેન્ટ ઝોન હટાવવાની માગ
🎬 Watch Now: Feature Video
ભુવનેશ્વર: ઓડિશાના રાઉરકેલામાં કન્ટેનમેન્ટ ઝોન હટાવવાની માગ સાથે સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણ દરમિયાન સેંકડો લોકો રસ્તા પર એકઠા થયા હતા અને પોલીસ પર પથ્થરમારો કર્યો અને આગ ચાંપી હતી.