રાચાકોંડા પોલીસ કમિશ્નર મહેશ ભાગવત સાથે ETV BHARATની ખાસ વાતચીત - પોલીસ કમિશ્નર મોહન ભાગવત
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદ: કોરોના વાઇરસના સંક્રમણને પગલે શહેરમાં સર્જાયેલી સ્થિતિના પગલે IPS મહેશ ભાગવતે ETV BHARATની મુલાકાત લઇ ખાસ વાતચીત કરી હતી. દરમિયાનમાં પોલીસ વાઇરસના પગલે વિવિધ ભૂમિકાઓ સહિત સર્જાયેલી સ્થિતિનો સામનો કેવી રીતે કરી રહી છે તેની ચર્ચા કરી હતી. આ તકે રાચાકોંડા પોલીસ કમિશ્નર સાથે કરેલી વિશેષ વાતચીત માટે વીડિયો પર કરો એક ક્લીક...
Last Updated : May 1, 2020, 12:19 PM IST