હરિદ્વારમાં ક્રેનની મદદથી પોલીસે કર્યો 4 મજૂરોનો આબાદ બચાવ - હરિદ્વાર પુર રેસ્ક્યુ
🎬 Watch Now: Feature Video
પોલીસે હરિદ્વારના શ્યામપુર વિસ્તારમાં ટાપુ પર ફસાયેલા ચાર મજૂરોને બચાવ્યા. આ મજૂરો રાત્રી દરમિયાન ટાપુ પર સુઈ ગય હતા. રાત્રી દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે નદીઓનું જળસ્તર વધતા તેઓ ટાપુ પર ફસાઈ ગયા હતા.