દિલ્હી હિંસામાં શહીદ હેડ કોન્સ્ટેબલને છત્તરપુર શ્રદ્ધાંજલી અપાઈ - delhi violence

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 26, 2020, 11:36 AM IST

નવી દિલ્હીઃ દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબ રતનલાલ બારી શહીદ થયાં હતાં. આ હિસામાં અત્યાર સુધીમાં કુલ 18 લોકોના મોત થયા છે. રતનલાલ રાજસ્થાનના સીકર જિલ્લાના તિહાવલી ગામના નિવાસી હતી. રતનલાલના મોતના સમાચાર સાંભળતા જ આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. છત્તરપુરના અસોલા ગામમાં લોકો દ્વારા દિલ્હી પોલીસ શહીદ રતનલાલને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. તેમજ લોકોએ આ હિંસક પ્રવૃતિને વખોડી શાંતિ જાળવવા અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.