વડોદરાની આ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ સંગીતના તાલે ઝુમ્યા, જુઓ વીડિયો...

By

Published : Oct 11, 2020, 9:24 AM IST

Updated : Oct 11, 2020, 2:12 PM IST

thumbnail

વડોદરાઃ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે શહેરની સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલના વહીવટીતંત્રએ કોવિડ 19 દર્દીઓના નવજીવન માટે સંગીત સત્ર રજૂ કર્યું છે. સરકારી હોસ્પિટલે શનિવારે કોરોના દર્દીઓ માટે સંગીત ઉપચાર શરૂ કર્યો છે.મ્યુઝિક સાંભળીને દર્દીઓ રિલેક્સ થાય છે.

Last Updated : Oct 11, 2020, 2:12 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.