મુંબઇ કાંદિવલીમાં એક યુવકનો સ્ટંટ કરતો વીડિયો વાઇરલ, પોલીસે કેસ દાખલ કર્યો - news in Mumbai

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 15, 2020, 11:58 PM IST

મુંબઇ: કાંદિવલીમાં એક યુવકનો સ્ટંટ કરતો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક યુવક બિલ્ડિંગના 23માં માળ પર બારીની બહાર છાજલી પર સ્ટંટ કરતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં કાંદિવલી પોલીસે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.