રાજ્યસભા: ડોમેસ્ટિક શિપીંગના બજેટ માટે પૂછાયેલા પ્રશ્નનના જવાબમાં મનસુખ માંડવીયાનો જવાબ - rajya sabha
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: રાજ્યસભામાં ચાલી રહેલા સત્રમાં પ્રશ્નકાળ દરમિયાન ગુજરાતનાં સાંસદ મનસુખ માંડવીયાએ ડોમેસ્ટિક શિપીંગ માટે સરકારે કેટલા બજેટની ફાળવણી કરી છે, તથા આ બજેટ ક્યાં અને કેવી રીતે વાપરવામાં આવે છે, તે અંગેની જાણકારી આપી હતી.