નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં મનોજ ઝાની ધારદાર રજૂઆત
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: લોકસભા બાદ હવે રાજ્યસભામાં આજે નાગરિકતા સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં રજૂ કર્યું હતું. NDA સામે વિરોધ પક્ષે પણ પોતાના પક્ષ રજૂ કર્યો હતો. જેમાં આરજેડીના સાંસદ મનોજ ઝાએ વિરોધી શૂરમાં ધારદાર રજૂઆત કરી હતી.