કેરળમાં મહિલાએ જંગલમાં બાળકને આપ્યો જન્મ - કેરળમાં મહિલાએ જંગલમાં બાળકને આપ્યો જન્મ
🎬 Watch Now: Feature Video
કેરળના પથાનામથિટ્ટા જિલ્લાના ચલકાયમ જંગલમાં એક આદિજાતિ મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. ઘટનાસ્થળે પહોંચી તબીબી ટીમે પહોંચી મહિલાની તપાસ કરી હતી. ડૉક્ટરના જણાવ્યા મુજબ, મહિલા અને બાળક બન્નેની તબિયત સ્થિર છે. મહિલાએ ઉંચા ઝાડ વચ્ચે પોતાનાં બાળકને જન્મ આપવો પડ્યો હતો.