ગાંધીજી સાથે જોડાયેલ લોટાનો આ ઈતિહાસ કદાચ તમને નહી ખબર હોય..! - ગાંધીજી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 23, 2019, 4:20 AM IST

Updated : Aug 23, 2019, 7:50 AM IST

ન્યુઝ ડેસ્ક: ઇતિહાસમાં ગાંધીજી સાથે જોડયેલી અનેક ચીજોનું ખૂબ જ મહત્વ રહ્યું છે. જેમાંનો ગાંધીજીનો લોટો એક છે. ઉત્તરખંડના અલમોડામાં એક એવું કુટુંબ છે. જ્યાં દેશની મુલાકાત નીકળેલા ગાંધીને અલમોડા એક પરિવારે સહકાર આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન સાચવી રાખેલા ગાંધીના લોટાની પણ અનોખી વાર્તા છે.
Last Updated : Aug 23, 2019, 7:50 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.