370 મુદે: બંધારણના વિશેષજ્ઞ સુભાષ કશ્યપ સાથે ETV ભારતની ખાસ વાતચીત - સુભાષ કશ્યપ
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર કલમ 370ને હટાવવાનો અને લદ્દાખને અલગ કરવાનો સંકલ્પ રજૂ કર્યો હતો. આ મુદ્દા પર ETV ભારતની ટીમે બંધારણના વિશેષજ્ઞ સુભાષ કશ્યપ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, લોકોને એમ છે કે, 370 હેઠળ કાશ્મીરને કોઈ વિશેષ સ્ટેટસ આપવામાં આવ્યું છે. બંધારણના ભાગ 21 હેઠળ ત્રણ પ્રકારના પ્રાવધાન આપવામાં આવ્યા છે, જેમાં ટ્રાન્ઝેશનલ, ટેમ્પરરી અને સ્પેશિયલ, જેના હેઠળ અમુક રાજ્યોને સ્પેશિયલ પ્રોવિઝન આપવામાં આવ્યા છે.
Last Updated : Aug 5, 2019, 5:56 PM IST