આ હાઈવે પર વેરવિખેર હાલતમાં જોવા મળ્યા હજારો કોન્ડમ, જૂઓ વીડિયો... - હાઈવે પર વેરવિખેર હાલતમાં જોવા મળ્યા હજારો કોન્ડમ
🎬 Watch Now: Feature Video
કર્ણાટક: નેશનલ હાઈવે નંબર 48 પર ટુમ્કુર પાસે મંગળવારે રાત્રે રસ્તા પર હજારોની સંખ્યામાં કોન્ડમ પડેલા જોવા મળ્યા હતા. કેટલાક વપરાયેલા અને કેટલાર વણવપરાયેલા કોન્ડમ જોઈને રાહદારીઓમાં કૂતુહલતા જાગી હતી. બનાવની જાણ થતા સત્તાધીશો સ્થળ પર દોડી આવ્યા હતા. હાલના તબક્કે આટલી મોટી સંખ્યામાં કોન્ડમ આ જગ્યા પર કેવી રીતે આવ્યા, તેની જાણ તઈ શકી નથી. જોકે, આ અકસ્માતે કોઈક વાહનમાંથી પડ્યા છે કે કોઈકે જાણી જોઈને તેને ત્યાં નાંખી ગયું હશે, તે દિશામાં પોલીસે તપાસ આરંભી છે.
TAGGED:
કોન્ડમ