thumbnail

બિહારમાં બોરવેલમાં પડેલી બાળકીનું મોત

By

Published : Feb 26, 2020, 2:47 PM IST

પટના: બિહારના ખગડિયામાં બોરવેલમાં એક બાળકી પડી ગઇ હતી. જેનું મોત થયું છે, સ્થાનિકો લોકોએ JCBની મદદથી બાળકીને બહાર કાઢી હતી. 8 વર્ષીય બાળકી પોતાના ગામમાં બોરવેલમાં આજે સવારે પડી હતી. જાણકારી મળતા લોકો ભેગા થઇ ગયા હતા. બાળકીને બોરમાંથી બહાર કાઢવામાં આવી હતી, પરંતુ સારવાર કરી રહેલા ડૉકટરે તેને મૃત જાહેર કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.