Goat rings temple bell every day: તિરુનેલવેલીના મંદિરમાં ઘંટડી વગાડતી બકરી, જોઈને લોકો થયાં આશ્ચર્યચકિત - Goat rings temple bell every day
🎬 Watch Now: Feature Video
અરુલમિગુ અંગલા પરમેશ્વરી અમ્માન મંદિર (Goat rings temple bell every day) તિરુનેલવેલી જિલ્લાના કાલાક્કડમાં થોપ્પુ સ્ટ્રીટ ખાતે આવેલું છે, જ્યાં એક બકરી જે દરરોજ આ મંદિરની મુલાકાત લે છે, તે દરરોજ ઓછામાં ઓછી 10 મિનિટ સુધી મંદિરની ઘંટડી વગાડે છે. આ જોઈને વિસ્તારના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST