VIDEO : પોલીસકર્મીઓ બુટલેગરને ત્યાં ઉઘરાણી કરવા પહોંચ્યા - અમદાવાદમાં પોલીસ અને બુટલેગરનો વિડીયો વાયરલ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 28, 2022, 1:11 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

અમદાવાદઃ એક બાજુ બોટાદમાં લઠ્ઠાકાંડ થયું છે અને બીજી બાજુ અમદાવાદ શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ મહિલા બુટલેગર પાસે ઉઘરાણી કરવા ગયા છે. બોટાદ લઠ્ઠાકાંડથી (Botad Lattakand )ફરી રાજ્યમાં દારુના ધંધાર્થી અને પોલીસના વહીવટદારની મિલિભગત છતી થઈ છે. અમદાવાદ શહેરમાં ઓઢવ પોલીસ સ્ટેશનની(Ahmedabad Odhav Police) હદમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર પોલીસની ગાડી સાથે કેટલાક( Video of police and bootlegger in Ahmedabad goes viral)પોલીસ કર્મીઓ મહિલા બુટલેગરના ત્યાં દારૂના હપ્તા લેવા પહોંચ્યા છે. આપ જોઈ શકો છો મહિલા બુટલેગર અને પોલીસ કર્મીઓનો વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોની પુસ્ટી ETV Bharat કરતું નથી. એક બાજુ પોલીસ દારુ પર કડક નિયંત્રણના દાવા કરતી હોય છે. બીજી બાજુ પોલીસ બુટલેગર પાસે હપ્તા વસુલ કરતી જોવા મળતી હોય છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.