મુંબઈ પોલીસે સાંસદ નવનીત રાણાનો ભાંડો ફોડ્યો, કમિશ્નરે વીડિયો કર્યો જાહેર - Navneet Rana drinking tea
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15119956-thumbnail-3x2-.jpg)
મુંબઈ પોલીસ કમિશ્નર સંજય પાંડે (Sanjay Pandey tweeted video)એ ખાર પોલીસ સ્ટેશનમાં સાંસદ નવનીત રાણાનો ચા-પાણી પીતો (Navneet Rana drinking tea ) વીડિયો ટ્વીટ કર્યો છે. સાંસદ નવનીત રાણાએ પોલીસ સ્ટેશનમાંથી લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્ર મોકલીને જણાવ્યું હતું કે, તેમને પીવાનું પાણી આપવામાં આવતું નથી અને બાથરૂમમાં જવા દેવામાં આવતા નથી. આ વીડિયો બાદમાં મુંબઈ પોલીસ કમિશ્નરે ટ્વીટ કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST