Jagannath Rathyatra 2022 : કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે કરી મંગળા આરતી, જૂઓ વિડીયો - જગન્નાથ રથયાત્રાનો ઇતિહાસ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાનો (Jagannath Rathyatra 2022) આખરે અંત આવ્યો છે. રથયાત્રાને લઈ વહેલી સવારે વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન પણ પરિવાર સાથે ભગવાન જગન્નાથજીના મંદિરે પહોંચ્યા હતા. અમિત શાહે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનના ચરણોમાં અમિત શાહે શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. મંગળા આરતી સમયે (Amit Shah Mangala Aarti Jagannathji) મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST