ઈડરના ડુંગરોમાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી - Rain in Sabarkantha
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા: ઈડર આમ તો હોટેસ્ટ સીટી તરીકે(hills near Eider) જાણીતું છે ત્યારે છેલ્લા એક સપ્તાહથી સ્થાનિક કક્ષાએ થઈ રહેલા વરસાદના પગલે અરવલ્લીની ગીરીકંદરાઓમાં વિવિધ( Rain in Sabarkantha )ઝરણા તેમજ ધોધ વહવાની શરૂઆત થઈ છે. જોકે ઈડર ગઢ નજીક આવેલાં પહાડો(Natural scenery in hills )ઉપરથી વહેતા આ ધોધનો પ્રવાહ તેમજ દ્રશ્ય એવા તો મનમોહક છે કે કોઈપણ વ્યક્તિને ઘડીભર થંભાવી દે છે. સતત વરસાદના પગલે વહી રહેલા આ ઝરણા તેમજ સ્થાનિક કક્ષાએ ખૂબ મહત્વના બની રહ્યા છે. સાથોસાથ છેલ્લા કેટલાક સમયથી ઈડરના વિવિધ પૌરાણિક સ્થળો સહિત ઈડર ગઢ મામલે ટ્રેકિંગ કરનારા લોકો માટે પણ આ સ્થળ ખૂબ મહત્વનું બની રહ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST