કોરોના સામે હિંમતનગર સિવિલ હોસ્પિટલ સજ્જ, ઓક્સિજન બેડની વ્યવસ્થાઓ શું છે તે જૂઓ - કોરોના અપડેટ ગુજરાત

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 24, 2022, 8:26 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

કોરોનાની મહામારીના ભય ( Fear of Corona Virus ) વચ્ચે હવે સાબરકાંઠા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાની આશંકાને પગલે તૈયારીઓ શરુ (Corona preparation in Himatnagar Hospital ) કરી દેવાઇ છે. જિલ્લાની સૌથી મોટી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજન સાથેના 950 બેડની વ્યવસ્થા (Oxygen Plant operational including bed )કરી દેવામાં આવી છે. તો ઓક્સીજનની અછત ન સર્જાય તે માટે ઓક્સીજનનો પ્લાન્ટ પણ કાર્યરત કરાયો છે. લીક્વીડ ઓક્સિજનની ટેન્કની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં હાલ કોરોના સંક્રમણનો કેસ (Corona Update Gujarat )  નથી. પરંતુ ચીનમાં ફેલાયેલા સંક્રમણને લઈને આરોગ્ય વિભાગની એડવાઈઝરી મુજબ હિંમતનગર સિવિલ હોસ્પિટલ (Himatnagar Civil Hospital) માં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.