ભાદરવી પૂનમના મેળામાં અંબાજીમાં કિંજલ દવેના સ્વરમાં મા જગદંબાની મહાઆરતી - ગુજરાત વિકાસ યાત્રાધામ વિકાસ બોર્ડ
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રંગે ચંગે સમાપ્ત થવાને આરે છે. ભાદરવી પૂનમના અગાઉના દિવસે અંબાજી ધામમાં મા જગદંબાની મહાઆરતીનું આયોજન કારાયું હતું. ગુજરાત વિકાસ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્રારા લોક ગાયિકા કિંજલ દવેને આ કાર્યક્રમમાં આમંત્રિત કરીને બોલાવ્યા હતા. કિંજલ દવેના સ્વરમાં મહાઆરતી યોજાઈ હતી. આવો આપણે અંબાજી માતાજીના મહાઆરતીને નિહાળીએ. Bhadarvi Poonam Fair Ambaji, Ambaji Tourism Fair,Bhadarvi poonam Ambaji Maha Arati,Gujarat Vikas Yatradham Development Board
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST