વડોદરામાં સ્વામિનારાયણ સંતોએ કર્યું મતદાન, જ્ઞાનવત્સલ સ્વામીએ મતદાનની કરી અપીલ - Vadodara Assembly Constituency

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 5, 2022, 10:02 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

વડોદરામાં અટલાદરામાં આવેલા સ્વામિનારાયણ મંદિરના (atladra swaminarayan temple) સંતોએ આજે મતદાન કર્યું હતું. BAPSના જ્ઞાનવત્સલ સ્વામી (Gyanvatsal Swami BAPS) સહિતના સંતોએ લોકોને મતદાનની અપીલ (Appeal for Voting) કરી હતી. મહત્વનું છે કે, વડોદરામાં શહેર અને જિલ્લાની 10 બેઠકો (Vadodara Assembly Constituency) માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.