ગુજરાતમાં કોંગ્રેસની હાર, શું થયું જગદીશ ઠાકોરના ખોળા ભરીને મતોનું - પ્રમુખ જગદીશ ઠાકોર
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું( Gujarat Assembly Election 2022) પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. 182 વિધાનસભાની બેઠકો ઉપર મોટેભાગે ભાજપે જીત મેળવી છે. કોંગ્રેસની કારની હાર બાદ પ્રમુખ જગદીશ ઠાકોરની(President Jagdish Thakor) નિવેદન સામે આવ્યું છે. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે,કોંગ્રેસની આશા અપેક્ષા કરતા વિપરીત પરિમાણ આવ્યા.અમારા મુદ્દા હતા અને જે પરિમાણ આવ્યા તેમાં ક્યાંક કચાશ રહી. ભાજપની સરકાર બની રહી છે. ત્યારે સી આર પાટિલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાવિ મુખ્યમંત્રી ને અભિનંદન પાઠવી રહ્યો છું.કોંગ્રેસ જે મુદ્દા સાથે આવી હતી તે મુદ્દા ધ્યાન લાઈનને સરકારમાં કામ કરવામાં આવે તેવી આશા છે. કોંગ્રેસનો હાર ના કારણો શું છે એ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે 1 કલાક કે 2 કલાક માં હાર ના કારણો નક્કી ના થઈ શકે.પરંતુ ભાજપની જીત થઈ તે જીત છે ગુજરાતની જનતાએ તેમને સરકાર બનાવવાનો મેન્ડેડ આપ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST