Mahashivratri 2022: શિવ પર્વ નિમિત્તે પ્રાચિન શિવાલયો પર ભક્તો ઉમટ્યા - મહેસાણા મહાશિવરાત્રિ
🎬 Watch Now: Feature Video
મહેસાણા જિલ્લામાં આજે શિવજીના મહાપર્વ એવા મહાશિવરાત્રિ (Mahashivratri 2022)ની ઉજવણી કરતા તમામ શિવાલયોમાં આજે શિવભક્તિનો નાદ ગૂંજી ઉઠ્યો હતો જિલ્લામાં આવેલ પ્રાચિન શિવાલયો અસોડા જશમલનાથ મહાદેવ અને વડનગર હાટકેશ્વર મહાદેવ (Mehshana Heritage Temple) સહિતના શિવાલયોમાં દૂર દૂરથી દર્શનાર્થીઓ દર્શન માટે આવી દૂધ અને જળાભિષેક કરી બીલીપત્રો, પુષ્પો અર્પણ કરતા ભોલેનાથના શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી..
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST