Drunk woman attacks Mumbai police: નશામાં ધૂત યુવતીએ પોલીસ અધિકારીનો કોલર પકડ્યો અને પછી.... - નશામાં ધૂત યુવતીએ મુંબઈ પોલીસ પર કર્યો હુમલો
🎬 Watch Now: Feature Video
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (young woman drinking heavily) થયો છે, જેમાં એક યુવતી કારમાં બેસીને દુર્વ્યવહાર (young woman Fighting with the police) કરી રહી છે. આ વીડિયો મુંબઈનો છે અને તેમાં એક ડ્રાઈવર વાત કરતો દેખાઈ (Drunk woman attacks Mumbai police) રહ્યો છે. વીડિયોમાં છોકરીએ પાછળથી પહોંચેલા પોલીસ અધિકારીનો કોલર પકડી રાખ્યો છે. જો કે આ ઘટના ક્યારે અને કયા વિસ્તારમાં બની તે હજુ સ્પષ્ટ થયું નથી. મુંબઈમાં દારૂના નશામાં ધૂત ત્રણ યુવતીઓએ રસ્તા વચ્ચે હંગામો મચાવ્યો હતો. તેમણે કથિત રીતે કારના ડ્રાઇવરને વાહનમાંથી ખેંચી લીધો, વાહન કબજે કર્યું હતું અને તેની સાથે ગેરવર્તન કરી વાહનમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST