ETV Bharat / sukhibhava

અચાનક થાક, પ્લેટલેટ્સ ઘટવા પણ હોઇ શકે છે કોવિડના લક્ષણ

કોરોનાના લક્ષણોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. નવા લક્ષણો પ્રમાણે જો તેમને થાક લાગે તો કોરોનાનું લક્ષણ હોઇ શકે છે.

અચાનક થાક, પ્લેટલેટ્સ ઘટવા પણ હોઇ શકે છે કોવિડના લક્ષણ
અચાનક થાક, પ્લેટલેટ્સ ઘટવા પણ હોઇ શકે છે કોવિડના લક્ષણ
author img

By

Published : Apr 26, 2021, 10:48 PM IST

  • થાક લાગે તો એ કોરોના હોઇ શકે છે
  • કોરોનાના કારણે ઘટી શકે છે પ્લેટલેટ્સ
  • કોરોનાના લક્ષણમાં થયો છે ફેરફાર

ન્યૂઝડેસ્ક: પ્લેટલેટ્સમાં અચાનક ઘટાડો થવો સાથે જ અચાનક થાક લાગવો એના પછી તાવ આવવો અને વધારે શ્વાસ ફુલવોએ કોરોનાના શરૂઆતના લક્ષણ હોઇ શકે છે. જાણકારોનું માનીએ તો જો આ કારણોને અવગણ્યા તો આ શરૂઆતના લક્ષણો ઘાતક સાબિત થઇ શકે છે. એજીએમયુના શ્વસન વિભાગના પ્રોફેસર સંતોષ કુમારએ જણાવ્યું છે કે દરેક વાઇરલ સંક્રમણમાં પ્લેટલેટની સંખ્યા ઓછી થઇ જાય છે. એટલા માટે કોઇને થાકને અવગણવો નહીં અને જાતે જઇને કોવિડ - 19નો ટેસ્ટ કરાવવો જોઇએ. જો કે કોવિડ - 19માં સામાન્ય ઇન્ફ્લુએન્જા જેવા લક્ષણ સામાન્ય છે. પણ નવા લક્ષણમાં ઝાડા, લાલ આંખ અને થાક છે.

વધુ વાંચો: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7,727 દર્દીઓએ કોરોનાને આપી માત

વધારે થાક કોરોનાનું લક્ષણ હોઇ શકે છે

રામ મનોહર લોહિયા આર્યુવિભાગ સંસ્થાનમાં ચિકિત્સા વિભાગના ડૉ. વિક્રમ સિંહે જણાવ્યું છે કે," વધારે થાક અને અસ્વસ્થતા વાયરલ તાવના લક્ષણ હોઇ શકે છે અને કોવિડ પણ એક પ્રકારનો વાઇરલ છે. તો બંને લક્ષણો સાથે કોવિડના તાવનો પણ અનુભવ કરી શકીએ છીએ. એક સામાન્ય વ્યક્તિમાં પ્લેટલેટ્સની સંખ્યા 1.5 લાખથી 4.5 લાખ વચ્ચે હોય છે. ક્યારેક એવું જોવા મળે છે કે પ્લેટલેટની સંખ્યા 75,000 થી 85,000 પ્રતિ લિટર સુધી જોવા મળી રહી છે. રોગીઓને ડેન્ગ્યૂ અથવા અન્ય બિમારીઓના સ્વરૂપમાં જોવા મળે છે. આથી અમે સલાહ આપીએ છીએ કે કોઇ વ્યક્તિ જો ખૂબ જ થાક અનુભવતો હોય તો તેણે કોરોના ટેસ્ટ કરાવવો જોઇએ.

વધુ વાંચો: વિશ્વ કલ્‍યાણ અર્થે સોમનાથ મહાદેવ મંદિરે 5 દિવસીય અમૃત સંજીવની મહામૃત્યુંજય જપ યજ્ઞ થશે

પ્લેટલેટ્સ ઘટે તો કરાવો કોરોના રિપોર્ટ

લખનઉના જાણકારોએ જણાવ્યું છે કે એક ડઝનથી કેસ આવ્યા સામે જેમાં રોગીઓને વધારે થાક લાગ્યો પણ લોકોએ ડૉક્ટરની સલાહ લીધી નથી. જ્યારે તેમની સ્થિતિ ખરાબ ખઇ ત્યારે તેમણે લોહીનો રિપોર્ટ કઢાવીને ત્યારે પ્લેટલેટ ઘણા ઓછા જોવા મળ્યા. ત્યારે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થઇ અને ઑક્સિજન સપોર્ટ વગર તેમના મૃત્યુ થયાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.