ETV Bharat / sukhibhava

સીરમમાં હાજર ઘણા સક્રિય ઘટકો ત્વચાને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે - વૃદ્ધત્વની સમસ્યાઓ માટે કરચલીઓ અને રેખાઓ માટે સીરમ

જ્યારે પણ સ્કિનકેરની વાત કરવામાં આવે ત્યારે મોટાભાગના લોકો ફેસસ્કીન અંગે વાત વિચારે છે. પણ શરીરના અન્ય ભાગમાં પણ રહેલી ચામડીઓ ખૂબ જ મહત્ત્વની હોય છે. પણ સૌથી વધારે ચિંતા ત્યારે થાય છે જ્યારે ચહેરા પર ફોલ્લીઓ ((pimple solution) કે પિમ્પલ્સ થાય છે. જોકે, માર્કેટમાં મળતા કેટલાક સારા સ્કિન સીરમનો (Skin Care Tips) ઉપયોગ કરવામાં આવે તો સ્કિન પણ સ્મૂથ રહે છે અને ફોલ્લીઓથી પણ બચી શકાય છે. જોઈએ એક ખાસ રીપોર્ટ

સીરમમાં હાજર ઘણા સક્રિય ઘટકો ત્વચાને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે

author img

By

Published : Oct 15, 2022, 4:47 PM IST

Updated : Oct 15, 2022, 6:13 PM IST

નવી દિલ્હીઃ સ્કિન સીરમમાં હાજર ઘણા કેમિકલ્સ ચામડી (serums help in revitalizing the skin) માટે સારૂ કામ કરી જાણે છે. કરચલીઓ અને ફાઈન લાઈન્સ જેવી વૃદ્ધત્વની સમસ્યાઓ સામે લડીને ચામડીને ગ્લો (Skin Glow Tips) આપે છે અને એક્ટિવ રાખે છે. જેના કારણે ચહેરો કે શરીર થાકેલું લાગતું નથી. જે તે સીરમમાં (Best Serum for Brightening) રહેલા ગ્લાયકોલિક એસિડ જેવા AHA ફોલ્લીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. જેના કારણે કોઈ પ્રકારના પિમ્પલ્સ (pimple solution in Gujarati) થતા નથી. સિરમમાં રહેલા હાયલ્યુરોનિક એસિડ અને ગ્લાયકોલિક એસિડના બે ખૂબ જ નાના અણુઓનો ઉપયોગ સીરમ બનાવવા માટે થાય છે.

ક્યારે લગાવાયઃ જે ચામડી માટેના બેસ્ટ મોઇશ્ચરાઇઝર છે. એના નાના અણુઓ ચામડી માટે ફાયદાકારક છે. જે સીરમને ઝડપથી શોષી લેવાનો ગણ ધરાવે છે. સીરમ લગાવ્યા પહેલા અને પછીના ચહેરામાં એક ફેરફાર જોઈ શકાય છે. મોઇશ્ચરાઇઝર્સ સાથે સીરમની તુલના કરવી ખરેખર મુશ્કેલ છે. મોટાભાગના સીરમ ફાઈન લાઈન્સ અને કરચલીઓનો દેખાવ ઘટાડવા અને ફોલ્લીઓ દૂર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. સીરમ જેલ, તેલ અને હળવા ક્રીમ સહિત ફોર્મ્યુલેશનની વિશાળ શ્રેણીમાં આવે છે, પરંતુ તે ક્યારેક ક્યારેક એવી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. જેમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ જેમ સીરમ ત્વચામાં ઊંડે સુધી પ્રવેશ કરે છે, તે આપણા સામાન્ય મોઇશ્ચરાઇઝર્સ કરતાં વધુ હાઇડ્રેશન પ્રદાન કરે છે. જેની સારી અસર ચામડીને થાય છે. હાયલ્યુરોનિક એસિડ અને ગ્લાયકોલિક એસિડ જેવા પ્રાથમિક ઘટકો ત્વચાને લાંબા સમય સુધી સ્મૂથ અને નરમ રાખે છે.

એન્ટી જેલેસી એલિમેન્ટઃ સ્કીન માટેના કોઈ પણ સીરમમાં બળતરા વિરોધી ઘટકો હોય છે. ચામડી પરના ઘસરકા કે ઘાવને પીડામાંથી ઠંડક આપે છે. ખીલના ડાઘ, ચામડી ઉખડતી હોય તો એના ડાઘ, તેમજ દૂખાવાને દૂર કરીને સ્કિનને ફાયદો કરાવે છે. જેનાથી ત્વચા ચમકદાર બને છે. વ્યક્તિ ગ્લાયકોલિક બ્રાઈટ ડેઈલી ફોમિંગ ક્લીન્સર વડે પોતાના ચહેરાને સાફ કરી શકે છે. તેને આ સીરમ સાથે ફોલોઅપ કરી શકાય છે. તે ત્વચાને સૂર્યના યુવી કિરણો અને પ્રદૂષણથી બચાવીને વધુ નુકસાનથી બચાવે છે.

Last Updated : Oct 15, 2022, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.