ETV Bharat / state

વલસાડમાં યુવકે મિત્રને બાઈક ઉભું રાખવા કહી ઔરંગા નદીમાં લગાવી મોતની છલાંગ

વલસાડ: કૈલાસ રોડ ઔરંગા નદીના બ્રિજ પરથી અચાનક જ ઔરંગા નદીના વહેતા પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. સમગ્ર ઘટના જોનારાઓ પણ ચોંકી ગયા હતા. બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે નદીમાં પુરની સ્થિતી છે. યુવક કુદી જતા લોકો ભેગા થઈ ગયા હતા.

valsad suicide
author img

By

Published : Aug 3, 2019, 10:17 AM IST

વલસાડના કૈલાસ રોડ ઔરંગા નદીના પુલ ઉપરથી 32 વર્ષીય અમિત પટેલ BCAએ કર્યા બાદ ઘરે બેસી રહ્યો હતો. શુક્રવારે સાંજે વલસાડ અમિત તેના મિત્ર રાહુલ સાથે વલસાડ કામ અર્થે જઇ રહ્યો હતો. કૈલાસ રોડ ઔરંગા નદીના પુલ ઉપર રાહુલની મોટર સાઇકલ ઉભી રાખવી પુલ ઉપરથી નદીના વહેતા પાણીમાં ઝંપલવી આત્મહત્યા કરી લીધી છે.

અમિતે ક્યાં કારણોથી આત્મહત્યા કરી તે હજુ પણ રહસ્ય છે. ઘટનાની જાણકારી તાત્કાલિક સિટી પોલીસ અને વલસાડ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક સિટી પોલીસના જવાનો અને ફાયર વિભાગ ઘટના સ્થળ ઉપર પહોંચી અમિત પટેલની તપાસ હાથ ધરવામાં આવી હતી.

વલસાડમાં યુવકે મિત્રને બાઈક ઉભું રાખવા કહી ઔરંગા નદીમાં લગાવી મોતની છલાંગ

નોંધનીય છે કે, ઘટનાની જાણકારી મળતા અમિતના સંબંધીઓ સ્થળ ઉપર ધસી આવ્યા હતા અને તેના મોતના કારણો અંગે ચર્ચા કરતા નજરે ચડ્યા હતા. ઘટનાની જાણકારી મળતા મામલતદાર પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. જો કે હજુ સુધી યુવકના મૃતદેહનો કોઈ પતો લાગ્યો નથી.

Intro:વલસાડના કૈલાસ રોડ ઔરંગા નદીના બ્રિજ ઉપર થી બાઇક ઉપર જતા બે મિત્રો પૈકી એકે બાઇક ઉભી રાખવા કહી પાછળ બેસેલા એ પોતાનો મોબાઈલ આપી અચાનક જ ઔરંગા નદીના વહેતા પાણી માં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી સમગ્ર ઘટના જોનારા ઓ પણ ચોંકી ગયા હતા બે દિવસ થી પડી રહેલા વરસાદ ને કારણે નદીમાં પુર ની સ્થિતિ હોય યુવક કુદી જતા લોકો ભેગા થઈ ગયા હતા Body:વલસાડના કૈલાશરોડ ઔરંગા નદીના પુલ ઉપરથી 32 વર્ષીય અમિત રમણભાઈ પટેલ રહે ગુંદલાવ જમના નગર બેંક ઓફ બરોડા પાછળ, બીસીએ કરી ઘરે હતો. શુક્રવારે સાંજે વલસાડ અમિત તેના મિત્ર રાહુલ સાથે વલસાડ કામઅર્થે જઇ રહ્યો હતો. કૈલાશરોડ ઔરંગા નદીના પુલ ઉપર રાહુલની મોટર સાઇકલ ઉભી રાખવી પુલ ઉપરથી નદીના વહેતા પાણીમાં ઝંપલવી આત્મહત્યા કરી હતી. અમિતે ક્યાં કારણોથી આત્મહત્યા કરી હજુ સમગ્ર બાબત રહસ્યમય બની રહી છે. ઘટનાની જાણકારી તાત્કાલિક સિટી પોલીસ અને વલસાડ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક સિટી પોલીસના જવાનો અને ફાયર વિભાગ ઘટના સ્થળ ઉપર પહોંચી અમિત પટેલની તપાસ હાથ ધરવામાં આવી હતી.જોકે આ લખાય છે ત્યાં સુધી અમિત પટેલ નો કોઈ પત્તો લાગ્યો નોહતોConclusion:નોંધનીય છે કે ઘટના ની જાણકારી મળતા અમિત ના સંબંધી ઓ સ્થળ ઉપર ધસી આવ્યા હતા અને તેના મોત ના કારણો અંગે ચર્ચા કરતા નજરે ચડ્યા હતા ઘટના ની જાણકારી મળતા મામલતદાર પણ સ્થળ ઉપર પોહચ્યા હતા જોકે હજુ સુધી યુવકની લાશ નો કોઈ પતો લાગ્યો નથી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.