ETV Bharat / state

પારડીના ટુકવાડા ગામેથી ગૌમાંસ ભરેલી કાર વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોએ ઝડપી પાડી

author img

By

Published : Dec 27, 2019, 11:56 PM IST

વલસાડઃ પારડી તાલુકાના ટુકવાડા ગામેથી વહેલા પરોઢિયે બજરંગ દલ અને વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક સભ્યોએ મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી પુરપાટ ઝડપે આવતી ઇકો કારનો પીછો કરતાં આ કાર ચાલક કારને અંધારામાં મુકી ફરાર થઈ ગયો હતો. આ કારની અંદરથી કંતાનના કોથળામાં બાંધેલા ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. જો કે, આ કારને તેમણે પકડીને પારડી પોલીસને હવાલે કરી હતી અને ત્યાં વેટરનીટી ડૉક્ટર દ્વારા જ્યારે સેમ્પલ લેવા માટે ખોલવામાં આવી તો આ થેલીમાંથી ગાયનું એક ડોકું મળી આવ્યું હતું.

valsad
પારડીના ટુકવાડા ગામેથી ગૌમાંસ ભરેલી કાર વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોએ ઝડપી પાડી

છેલ્લા કેટલાક સમયથી ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ઘઉંનો મામલો સામે આવ્યો છે. જો કે, ધીમે ધીમે હવે કેટલાક તસ્કરોએ વાહનોમાં રાત્રિ દરમિયાન ગૌમાંસની હેરાફેરી કરતાં પણ જણાઈ રહ્યા છે ત્યારે ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ ના કેટલાક યુવાનોને મળેલી બાતમીના આધારે પારડી તાલુકાના ટુકવાડા ગામે થી પસાર થતી એક ઇકો કાર પીછો કરી તેને પકડવાનો પ્રયાસ કરતા ઇકો કારનો ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.

વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોએ આ કારને અટકાવી તપાસ કરતા તેની અંદર ગૌમાંસનો જથ્થો હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદ તેમણે આ કારને પારડી પોલીસને હવાલે કરી હતી. જો કે, ખરેખર આ કારમાં ગૌમાસ છે કે, નહીં તે માટે પોલીસે જ્યારે કોથડામાં ભરેલા માસના સેમ્પલ ચેક કરીયા અંદરથી ગાયનું એક કપાયેલું માથું બહાર નીકળ્યુ હતું. જેને પગલેએ વાત સાબિત થઈ હતી કે, આની અંદર લગભગ 200 કિલો કરતા પણ વધારે ગૌમાંસનો જથ્થો ભરેલો હતો.

ઉલ્લેખનીય છે કે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કેટલાક સભ્યો દ્વારા રાત્રિ દરમિયાન ગૌમાસ નિકાસકાર થવાની બાતમી તેઓને મળી હોય તેમણે રાત્રિ દરમિયાન ફર્યા અને ઉદવાડા રોડ ઉપર વાત ગોઠવી હતી અને તે દરમિયાન ટુકવાડા માર્ગ પરથી પુરપાટ ઝડપે જતી ઇકો કારમાં શંકા જતા આ કારણે અટકાવવા માટે તેનો પીછો કર્યો હતો અને જેના કારણે કાર ચાલક કાર મુકીને ફરાર થઇ ગયો હતો.

Intro:પારડી તાલુકાના ટુકવાડા ગામે થી વહેલી પરોઢિયે બજરંગ દલ અને વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક સભ્યોએ મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી પુરપાટ ઝડપે આવતી ઇકો કારનો પીછો કરતાં આ કાર ચાલક કાર ને અંધારામાં મુકી ફરાર થઈ ગયો હતો આ કારની અંદરથી કંતાનના કોથળામાં બાંધેલા ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો જોકે આ કારને તેમણે પકડીને પારડી પોલીસને હવાલે કરી હતી અને ત્યાં વેટરનીટી ડોક્ટર દ્વારા જ્યારે સેમ્પલ લેવા માટે ખોલવામાં આવી તો આ થેલીમાંથી ગાયનું એક ડોકું મળી આવ્યું હતું

Body:છેલ્લા કેટલાક સમયથી ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ઘઉં નો મામલો સામે આવ્યો છે જોકે ધીમે ધીમે હવે કેટલાક તસ્કરો ગૌતરી છોડી વાહનોમાં રાત્રિ દરમિયાન ગૌમાંસની હેરાફેરી કરતાં પણ જણાઈ રહ્યા છે ત્યારે ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ ના કેટલાક યુવાનોને મળેલી બાતમીના આધારે પારડી તાલુકાના ટુકવાડા ગામે થી પસાર થતી એક ઇકો કાર પીછો કરી તેને પકડવાનો પ્રયાસ કરતા ઇકો કારનો ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોએ આ કારને અટકાવી તપાસ કરતા તેની અંદરથી આઠ બેલા ભરીને ગૌમાંસનો જથ્થો હોવાનું માલુમ પડ્યું હતું જે બાદ તેમણે આ કારને પારડી પોલીસને હવાલે કરી હતી જો કે ખરેખર આ કારમાં ગૌમાસ છે કે નહીં તે માટે પોલીસે જ્યારે કોટડા માં ભરેલા માસના સેમ્પલ સેમ્પલ કરવા માટે બોલાવવામાં આવી ત્યારે આ થેલો ખોલતાની સાથે જ તેની અંદરથી ગાયનું એક કપાયેલું માથું બહાર નીકળી હતી જેને પગલે એ વાત સાબિત થઈ હતી કે આ કિલ્લાની અંદર લગભગ ૨૦૦ કિલો કરતા પણ વધારે ગૌમાંસનો જથ્થો ભરેલો હતો

Conclusion:ઉલ્લેખનીય છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કેટલાક સભ્યો દ્વારા રાત્રિ દરમિયાન ગૌમાસ નિકાસકાર થવાની બાતમી તેઓને મળી હોય તેમણે રાત્રિ દરમિયાન ફર્યા અને ઉદવાડા રોડ ઉપર વાત ગોઠવી હતી અને તે દરમિયાન ટુકવાડા માર્ગ પરથી પુરપાટ ઝડપે જતી ઇકો કાર મા શંકા જતા આ કારણે અટકાવવા માટે તેનો પીછો કર્યો હતો અને જેના કારણે કાર ચાલક કાર મુકીને ફરાર થઇ ગયો હતો

બાઈટ _01_ નીરજ દ્વિવેદી (બજરંગ દળ વલસાડ જિલ્લા સંયોજક )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.