ETV Bharat / state

Woe of Martial Arts Gold Winner : અંતરિયાળ ગામોમાં ખેલકૂદ પ્રતિભાઓને શાબ્દિક નહીં આર્થિક પ્રોત્સાહનની જરુર, દક્ષા ચૌધરીના મનની વાત - ધરમપુરની માર્શલ આર્ટ ખેલાડી દક્ષા ચૌધરી

માર્શલ આર્ટ જેવી સંરક્ષણની તાલીમ આપતી ખેલકૂદમાં પાંચ પાંચ ગોલ્ડ મેડલ જીતનાર ધરમપુરની દક્ષા ચૌધરીની (Dharampur based martial arts player Daksha Chaudhary ) આ મનની વાત છે. જાણો તેની મહામૂલી સિદ્ધિ અને સાથે તેની કઠણાઈની (Woe of Martial Arts Gold Winner) વાત.

Woe of Martial Arts Gold Winner : અંતરિયાળ ગામોમાં ખેલકૂદ પ્રતિભાઓને શાબ્દિક નહીં આર્થિક પ્રોત્સાહનની જરુર, દક્ષા ચૌધરીના મનની વાત

author img

By

Published : Mar 30, 2022, 8:58 PM IST

વલસાડઃ ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં ખેલકૂદમાં અનેક પ્રતિભા ધરાવતા યુવક યુવતીઓ છે. પરંતુ સરકારી વહીવટી તંત્ર કે રમતગમત વિભાગ કે સામાજિક સંસ્થાઓ આવા યુવક યુવતીઓની મદદે આવતી નથી. આ જ કારણ છે કે દક્ષા ચૌધરી જેવી પ્રતિભા (Dharampur based martial arts player Daksha Chaudhary ) આર્થિક મુશ્કેલી સાથે ઝઝૂમી (Woe of Martial Arts Gold Winner) રહી છે અને ઘર પરિવારનું ગુજરાન ચલાવવા મજબૂર છે.

વુસુમાં ભલે પાંચ ગોલ્ડ લાવી, ઘરનું ગુજરાત ચલાવવાની મજબૂરી છે

ધરમપુરના અંતરિયાળ ગામ ગનવાની યુવતી માર્શલ આર્ટ વુસુમાં 5 ગોલ્ડ મેડલ મેળવ્યા - ધરમપુરથી 35 કિમિ દૂર આવેલ ગનવા ગામે જામનપાડામાં રહેતી યુવતી દક્ષા મંગળભાઈ ચૌધરી છેલ્લા કેટલાક સમયથી વુસુ માર્શલ આર્ટમાં 35થી વધુ સ્પર્ધામાં ભાગ લઈ 5 ગોલ્ડ મેડલ હાસલ (Wu Shu Martial Arts Gold Medal Winner )કર્યા છે. તેણીએ વુસુ ડ્રેગન કુંગફુ માર્શલ ચલાવતા હિતેશભાઈ પ્રજાપતિ પાસે પ્રશિક્ષણ મેળવ્યું છે. હાલમાં જ દક્ષાએ થર્ડ નેશનલ ભાઈઓ અને બહેનો ટાઇચી ચેમ્પિયનશિપમાં સને 2021 -2022માં (Taichi Championship 2021-2022) ઔરંગાબાદમાં મહારાષ્ટ્ર ખાતે ગોલ્ડ મેડલ મેળવ્યો છેં.

ઘરની જવાબદારી અને બે બહેનોની જવાબદારી -દક્ષા ચૌધરીએ માર્શલ આર્ટ્સમાં પોતાની પ્રતિભાના તેજ પાથર્યા છે, પરંતુ માત્ર મેડલ કે સર્ટિફિકેટ લેવાથી ઘર-પરિવાર ચાલતાં નથી. આર્થિક ઉપાર્જન કરવું પણ જરૂરી છે. દક્ષા હજુ પણ ધરમપુરની વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એસ.વાય.બી.એમાં અભ્યાસ કરે છે અને સાથે જ પોતાના ઘર-પરિવારની જવાબદારી (Woe of Martial Arts Gold Winner) પણ તેના માથે છે. તેનાથી નાની બહેનોનો અભ્યાસ પૂર્ણ કરાવવા માટે પણ દક્ષાએ એ પોતે જવાબદારી ઉઠાવતાં પોતે માર્શલ આર્ટની ટ્રેનિંગ અન્ય યુવક યુવતીઓને આપે છે અને તેમાંથી મળતી આવકથી ઘરમાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ Mixed martial arts: વડોદરાની યુવતીએ MMA પ્રોફેશનલ લીગમાં પસંદગી પામી દેશમાં ડંકો વગાડ્યો

શાબ્દિક પ્રોત્સાહન નહીં આર્થિક પ્રોત્સાહનની જરૂર - ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં વસવાટ કરતાં યુવક યુવતીઓમાં અનેક ખેલકૂદ પ્રતિભા ધરાવતા વ્યક્તિત્વ છે. પરંતુ આવા યુવાનોને યોગ્ય તક અને પ્લેટફોર્મ ન મળવાને કારણે પોતાની પ્રતિભા લોકો સમક્ષ લાવી શકતા (Woe of Martial Arts Gold Winner)નથી. ત્યારે વલસાડ જિલ્લાના રાજકારણીઓ, ધારાસભ્યો, સાંસદ, તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા આવા પ્રતિભાશાળી યુવક યુવતીઓને યોગ્ય પ્રોત્સાહન આપી આર્થિક રીતે મદદ કરવામાં આવે તો આવી પ્રતિભા માત્ર રાષ્ટ્રીય કક્ષાએ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ધરમપુરનું નામ રોશન કરી શકે તેમ છે.

દક્ષા ઘરના કામમાં પણ ખૂબ જ એક્ટિવ છે - દક્ષા વુસુ માર્શલ આર્ટ્સમાં અનેક મેડલ ભલે લાવી, પણ પોતાના ઘરનું કામ તે ભૂલી નથી. આજે પણ ગ્રામીણ કક્ષાએ થતા તમામ કામો પોતાના હાથથી કરવા, ખેતીકામ, રસોઈ કે સાફસફાઈ જેવા અને કાર્યો તે પોતાના (Woe of Martial Arts Gold Winner)હાથે કરે છે.

દક્ષા જાતે જ બધાં જ કામ કરે છે
દક્ષા જાતે જ બધાં જ કામ કરે છે

આ પણ વાંચોઃ World Record: સુરતની છોકરીઓ શનિવારે માર્શલ આર્ટમાં પાકિસ્તાન સહિત અન્ય દેશને મ્હાત આપી બનાવશે રેકોર્ડ

દક્ષાએ કહી પોતાના મનની વાત - દક્ષાએ ઈટીવી ભારત સાથે વિશેષ વાતચીત કરતાં જણાવ્યું કે ગ્રામીણ કક્ષાએ અનેક પ્રતિભા ધરાવતા યુવક યુવતીઓ છે. પરંતુ તેઓની પરિસ્થિતિ એટલી નબળી રહે છે કે જ્યારે પણ કોઈ સ્પર્ધાઓ હોય ત્યારે તેમાં ભાગ લેવા જવા માટે તેઓ પાસે ટિકિટના પૈસા પણ હોતા નથી. તો ટ્રેકસૂટ, સ્પોર્ટ શૂઝ ખરીદવા પણ પૈસા હોતા નથી. આવા સમયે સમય અને સંજોગોને આધીન તેમણે સ્પર્ધામાં જવાનું ટાળી (Woe of Martial Arts Gold Winner) દેવું પડતું હોય છે. જેથી તેઓની પ્રતિભા બહાર આવી શકતી નથી. એટલે પ્રતિભાશાળી યુવક-યુવતીઓને શબ્દોના પ્રોત્સાહનની નહીં પરંતુ આર્થિક પ્રોત્સાહનની જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.