ETV Bharat / state

વાપીમાં ચાલુ મતદાને એવું તો શું બન્યું કે EVM મશીન થયું ખરાબ...

વાપી નગરપાલિકામાં આજે મતદાન(Vapi municipal Election) પ્રક્રિયા ચાલું છે, જેમાં 13 વોર્ડની 42 બેઠકો પર આજે સવારથી મતદાન માટે લોકો આવી રહ્યાં છે. જેમાં વોર્ડ નંબર 6(Ward No. 6)ની બેઠક પર મોડર્ન સ્કૂલના મતદાન બુથ પર EVMમાં કોઇ કારણોસર ટેકનીકલ(EVM machine went bad in Vapi municipal polls) ક્ષતિ સર્જાતા કોંગ્રેસના ઉમેદવાર પીરૂ મકરાણી(Congress candidate Peeru Makrani)એ મતદાન પ્રક્રિયા બંધ કરાવી કરાવી હતી અને આના કારણે વહીવટીતંત્ર અને ભાજપના આગેવાનો દોડતા થયા હતા. ચૂંટણી અધિકારીએ મતદાન મથકની મુલાકાત લઈ નવું EVM લગાવ્યું હતું.

વાપીમાં ચાલું મતદાને એવું તો શું બન્યું કે EVM મશીન થયું ખરાબ...

author img

By

Published : Nov 28, 2021, 4:42 PM IST

  • વાપી વોર્ડ નંબર 6માં મતદાન બંધ કરાવ્યું
  • વોર્ડ નંબર 6માં 251 મત બાદ EVM બદલ્યું
  • કોંગ્રેસના ઉમેદવારનું બટન બગડતા રોષે ભરાયા

વાપી : વાપીમાં આજે સવારથી નગરપાલિકાની ચૂંટણીનું મતદાન(Vapi municipal Election) શરૂ થયું છે. જેમાં વાપીના વોર્ડ નંબર 6માં(Ward No. 6) આવેલ Modern school મતદાન કેન્દ્ર પર સવારથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. જેમાં મતદાન દરમિયાન અમૂક કારણોસર EVM મશીન બંદ(EVM machine went bad in Vapi municipal polls)પડી જતાં દોડધામ મચી હતી. જેનાં બનાવ થયું એવું કે મતદાન મથકમાં વોર્ડ નંબર 6ના કોંગ્રેસી ઉમેદવાર પીરૂ મકરાણીના(Congress candidate Peeru Makrani) નામનું ઉમેદવારી બટન ખરાબ થઈ ગયું હતું. આ બાબતે ઉમેદવારને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ નવું EVM લગાવામાં આવ્યું હતું.

ભાજપ-સરકારી તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા

EVM મશીન થયાં પછી રજૂઆત કરાતા ચુંટણી અધિકારી અને મામલતદાર મોડર્ન સ્કૂલ પર પહોંચ્યા હતા અને મોડર્ન સ્કૂલ પર આવી ટેકનિકલ ખામીવાળા EVMનાં સ્થાને નવું EVM લગાવ્યું હતું. જો કે પહેલાના EVMમાં પડેલા 251 મત અંગે કલેકટર સમક્ષ ફરિયાદ કરવાની ચમકી ઉચ્ચારતા કોંગ્રેસના ઉમેદવાર પીરૂ મકરાણીએ આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે, અનેક ફરિયાદ બાદ આખરે મતદાન બંધ કરાવ્યું હતું અને ત્યારબાદ અધીકારીઓ આવ્યા હતા. તેમની સામે જાણે ભાજપ નહીં પરંતુ સરકારી તંત્ર ચૂંટણી લડતા હોય તેવો વ્યવહાર કરી તેના પર અને કાર્યકરો પર માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

વાપીમાં ચાલું મતદાને એવું તો શું બન્યું કે EVM મશીન થયું ખરાબ...

ભાજપના આગેવાનો પણ તપાસ કરવા પહોંચ્યા

વોર્ડ નંબર 6ના મોર્ડન સ્કૂલ ખાતેના મતદાન સેન્ટરમાં EVM બગડવાની ઘટના બાદ મતદાન અટકાવતા વહીવટી તંત્રની સાથે ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને નાણાપ્રધાન કનુ દેસાઈ, વલસાડના સાંસદ કે.સી. પટેલ, વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ હેમંત કંસારા સહિતના ભાજપના આગેવાનો પણ મોડર્ન સ્કૂલ પર આવ્યા હતા અને જરૂરી વિગતો લઈ પરત રવાના થયા હતા. આ ઘટનાને લઇ વોર્ડ નંબર 6ના મતદારોમાં અને કોંગ્રેસના ઉમેદવારમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Vapi Municipality Election 2021: 11 વોર્ડની 43 બેઠકો માટે મતદાનનો પ્રારંભ

આ પણ વાંચો : Vapi Municipality Election 2021: વાપી પાલિકા મતદાનમાં મતદારોને પૈસાની લાલચ અપાતી હોવાનો આપ નો આક્ષેપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.