ETV Bharat / state

વલસાડમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું, તો 8 ગામો બન્યાં સંપર્ક વિહોણાં - Gujarati news

વલસાડઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે દરેક ગામોમાં નીચાણવાળા વિસ્તારો પાણીથી ગરકાવ થયા છે. તો મુખ્ય માર્ગો ઉપર આવેલી નદીના બ્રીજની ચારેબાજુ પાણી ફરી વળવાના કિસ્સાઓ સામે આવ્યા છે. વલસાડ નજીકમાં આવેલા ઓઝર ગામથી વહેતી વણઝારા નદી પર નીચાણવાળો બ્રીજ પણ વરસાદી પાણી ફરી વળતા વાહનોની આવન જાવન માટે બંધ થઈ ગયા હતા. તો  8 જેટલા ગામોના લોકોનો સંપર્ક કપાઈ ગયો હતો.

વલસાડમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું, તો 8 ગામો બન્યાં સંપર્ક વિહોણાં
author img

By

Published : Jun 30, 2019, 4:01 AM IST

વલસાડ નજીકમાં આવેલ ઓઝર ગામેથી વહેતી વણઝારા નદી ઉપર બનેલ બ્રીજ ઉપરથી શનિવારના વરસાદને કારણે પાણી વહેતા વાહનચાલકો માટે આ બ્રિજ બંધ કરાયો હતો. ઉપરવાસમાં પડી રહેલાં વરસાદને કરાણે નદીમાં પાણીની આવક વધતાં હાલ નાનીમોટી નદીઓ બંને કાઠે વહી રહી છે. ઓઝર ગામે આવેલી વણઝારા નદીના બ્રીજ ઉપરથી વહેલી સવારે પાણી ફરી વળ્યું હતું. જેથી આ માર્ગ પર પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વલસાડમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું, તો 8 ગામો બન્યાં સંપર્ક વિહોણાં

બ્રીજ ઉપર પાણી ફરી વળતા આ જ માર્ગ ઉપર બ્રીજની સામે તરફ આવેલા 8 જેટલા ગામો પૈકી ઓઝર, કાકડમટી, ફલધરા, લખમાપોર, કચીગામ, વેલવાચ, કોસમકુવા, કુરગામ જેવા ગામોનો સંપર્ક કપાયો હતો. મેઘ મહેરથી આનંદિત બનેલા લોકો પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોઈને ચિંતામાં મુકાયા હતા. બપોર 2વાગ્યા સુધીમાં વરસાદના વિરામ બાદ બ્રીજ ઉપર નું પાણી ઓસરી જતાં વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Intro:વલસાડ જિલ્લા છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે દરેક ગામોમાં નિચાણવાળા વિસ્તારો માં પાણી ભરાયા છે તો મુખ્ય માર્ગો ઉપર આવેલ નદીના બ્રિજ પણ પાણી ફરી વળવા ના કિસ્સા ઓ સામે આવ્યા છે વલસાડ નજીકમાં આવેલા ઓઝર ગામથી વહેતી વણઝારા નદી પર નીચાણવાળો બ્રિજ પણ વરસાદી પાણી ફરી વળતા વાહનોની આવાન જવાન માટે બંધ થઈ જવા પામ્યો હતો અને 8 જેટલા ગામોના લોકો નો સંપર્ક કપાઈ જવા પામ્યો હતો Body:વલસાડ નજીકમાં આવેલ ઓઝર ગામેથી વહેતી વણઝારા નદી ઉપર બનેલ બ્રિજ ઉપર થી આજે વરસાદ ને પગલે પાણી વહેતા રોજિંદા વાહનચાલકો માટે આ બ્રિજ આજે જાવન માટે બંધ થઇ ગયો હતો ઉપરવાસ માં પડી રહેલા વરસાદને પગલે આજે નદીમાં નીરની આવક વધતા હાલ નાનીમોટી નદીઓ બંને કાઠે વહી રહી છે ઓઝર ગામે આવેલી વણઝારા નદીના બ્રીજ ઉપર થી વહેલી સવારે પાણી ફરી વળતા આ માર્ગનો ઉપયોગ કરીને કામ અર્થે જનારા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાConclusion:બ્રીજ ઉપર પાણી ફરી વળતા આજ માર્ગ ઉપર બ્રીજ ની સામે તરફ આવેલા ૮ જેટલા ગામો ઓઝર,કાકડમટી,ફલધરા,લખમાપોર,કચીગામ,વેલવાચ,કોસમકુવા,કુરગામ જેવા ગામોનો સપર્ક કપાયો હતો મેઘ મહેરથી આનંદિત બનેલા લોકો પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોઈને હાલ દ્રિઘામાં મુકાયા છે બપોર ૨ વાગ્યા સુધીમાં વરસાદના વિરામ બાદ બ્રીજ ઉપર નું પાણી ઓસરી જતા વાહન ચાલકો એ રાહતનો દમ લીધો હતો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.