ETV Bharat / state

વલસાડ LCB એ સનદી અધિકારીના પુત્રની ધરપકડ કરતા ચકચાર - gujartinews

વલસાડ:નિવૃત સનદી અધિકારીનો પુત્ર જે પોતાના નામે વાહનો રજીસ્ટ્રેશન કરાવી બુટલેગરોને વાહનો દારુ સપ્લાય કરવા માટે પુરા પડતો હતો. તેની સામે વલસાડના વાપી ખાતે આવેલા ડુંગરા પોલીસ મથકમાં થર્ડ પાર્ટના આધારે ગુનો નોંધાયો હતો. જે છેલ્લા કેટલાક સમયથી વોન્ટેડ હતો. તેને પોલીસે સુરતના ઉમરપાડાથી ધરપકડ કરતા ચકચાર મચી ગઇ હતી.

valsad
author img

By

Published : Jun 29, 2019, 3:51 AM IST

નિવૃત સંનદી અધિકારી જગત સિંહ વસાવાનો પુત્ર પ્રવીણની વલસાડ LCB એ ધરપકડ કરી હતી. જેની સામે પોતાના નામે વાહનો રજિસ્ટ્રેશન કરાવીને વાહનો બુટલેગરોને દારુ સપ્લાય કરવા માટે પુરા પડતો હતો. ડુંગરા પોલીસ મથકે તેના વિરુદ્ધમાં 2017માં ગુનો દાખલ થયો હતો. તે સમયથી પ્રવીણ વોન્ટેડ હતો અને તે ભાગતો ફરતો હતો.

તેથી વલસાડ LCBએ તેની ધરપકડ સુરતના ઉમરપાડાથી કરી હતી. નોંધનીય છે કે, પ્રવીણ સિંહ I AS જગત વસાવાનો પુત્ર છે, જેમણે થોડા સમય પૂર્વે વનપ્રધાન ગણપત વસાવાની સામે 77 કરોડની આવક કરતા વધુ સંપત્તિ ધરાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

Intro:નિવૃત સનદી અધિકારી નો પુત્ર જે પોતાના નામે વાહનો રજીસ્ટ્રેશન કરાવી બુટલેગરો ને વાહનો ખેપ મારવા પુરા પડતો હતો જેની સામે વલસાડના વાપી ખાતે આવેલા ડુંગરા પોલીસ મથકમાં થર્ડ પાર્ટના આધારે ગુન્હો નોંધાયો હતો જે છેલ્લા કેટલાક સમય થી વોન્ટેડ હોય જેની પોલીસે સુરતના ઉમરપાડા થી ધરપકડ કરી લેતા ચકચાર મચી ગઇ છેBody:નિવૃત સંનદી અધિકારી જગત સિંહ વસાવા નો પુત્ર પ્રવીણ ઉર્ફે મુન્ના ની વલસાડ એલ સી બી એ ધરપકડ કરી છે જેની સામે પોતાના નામે વાહનો રજિસ્ટ્રેશન કરાવી ને વાહનો બુટલેગરો ને વાહનો દારૂ ની ખેપ મારવા માટે આપતો હતો ડુંગરા પોલીસ મથકે તેના વિરુદ્ધ 2017 માં ગુન્હો દાખલ થયો હતો તે સમય થી પ્રવીણ ઉર્ફે મુન્નો વોન્ટેડ હોય વલસાડ એલ સી બી એ તેની ધરપકડ કરી છેConclusion:નોંધનીય છે કે મુન્નો ઉર્ફે પ્રવીણ સિંહ આઈ એ એસ જગત વસાવા નો પુત્ર છે જેમણે થોડા સમય પૂર્વે વનમંત્રી ગણપત વસાવા ની સામે 77 કરોડ ની આવક કરતા વધુ સંપત્તિ ધરાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.