વલસાડઃ જિલ્લાના વાપીમાં એક યુવતીએ તેના પ્રેમી અને પ્રેમીના માતા-પિતા-બહેન વિરુદ્ધ જાનથી મારી નાખવાના ઇરાદે માર મારી ત્રીજા માળેથી ધક્કો મારી દીધો હોવાની અને તેને કારણે ગંભીર ઇજાઓ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.
પ્રેમીએ નજીવી બાબતે પ્રેમીકાને ત્રીજા માળેથી ધક્કો માર્યો, યુવતી હાલ સારવાર હેઠળ - daman latest news
વાપીમાં કૃષ્ણા કોલોની મુક્તાનંદ માર્ગ પર વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતી યુવતી ત્રીજા માળેથી નીચે પટકાતા પગના ભાગે ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવતીને તેમના પ્રેમીએ અને પ્રેમીના માતા-બહેને પણ માર મારી અને ત્રીજા માળેથી ધક્કો માર્યો હતો. તેથી યુવતીએ તેના પ્રેમી અને પ્રેમીના માતા-બહેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે વાપી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રેમીએ નજીવી બાબતે પ્રેમીકાને 3 માળેથી ધક્કો માર્યો, યુવતી હાલ સારવાર હેઠળ