ETV Bharat / state

વલસાડઃ ધરમપુરની 3 એવી સ્કૂલ જે શિક્ષણના વેપારીકરણના સમયમાં પણ આપે છે નિઃશુલ્ક શિક્ષણ - Manav chaydo

વલસાડઃ બાળકોને ભણાવવા માટે અને ખાનગી સ્કૂલોમાં 15થી 20 હજાર રૂપિયા જેટલી જંગી ફી વસૂલવામાં આવી રહી છે. જેને લઇને સરકારે ફીના ધારાધોરણ નક્કી કર્યા છે, છતાં પણ કેટલીક શાળાઓ દ્વારા તેમની મનમાની ફી વસૂલ કરવામાં આવી રહી છે. વાલીઓ માટે માનવ છાંયડો ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળા આશાનું કિરણ છે. આદિવાસી વિસ્તારમાં 300 જેટલા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જે અન્ય સ્કૂલો માટે તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ રૂપ છે.

300 વિદ્યાર્થીઓને ફી શિક્ષણ
author img

By

Published : Jun 25, 2019, 6:20 PM IST

ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી પરિવારના બાળકોને શિક્ષણ આપવા માટે અનેક સંસ્થાઓ અહીં કાર્ય કરે છે, પરંતુ એક પણ રૂપિયાની ફી લીધા વિના બાળકોને શિક્ષણ આપતી જો સંસ્થા હોય તો માનવ થાય ટ્રસ્ટ સંચાલિત ધરમપુર તાલુકામાં આવેલા કેળવણી ખટાણા બામટી આમ ત્રણ ગામોમાં અંદાજિત 300થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ સ્કૂલની સ્થાપના તારીખ 9-6-2009ના રોજ કરવામાં આવી હતી, અહીં બાળકોને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ તેમના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે.

વલસાડઃ ધરમપુરની 3 એવી સ્કૂલ જે શિક્ષણના વેપારીકરણના સમયમાં પણ આપે છે નિઃશુલ્ક શિક્ષણ

શાળામાં બાળક ધોરણ 12 પાસ કરીને જ્યારે બહાર નીકળે છે, ત્યારે તે માત્ર શિક્ષણ જ લઈને નથી નીકળતો, પરંતુ તેની સાથે સાથે ખેતીવાડી, પ્લમ્બિંગ તેમજ વાયરીંગ જેવા ટેકનીકલ કામોને પણ શિક્ષણ અને પ્રશિક્ષણ આપી તેને પગભર થવા માટેનો માર્ગ મોકળો કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં જ્યાં લોકોને પોતાનું જીવન ગુજારવા માટે પણ આર્થિક તંગી પડતી હોય ત્યારે બાળકોને શિક્ષણ આપવા માટે તો પૈસા જ ક્યાંથી હોય ત્યારે આવા વિસ્તારમાં શિક્ષણની જ્યોત જગાવવા માટે અન્ય સંસ્થાઓ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ બની રહી છે.

મહત્વનું છે કે, શહેરી કક્ષાએ જ્યાં ખાનગી સ્કૂલોમાં બાળકોને અભ્યાસ કરવા માટે 15 થી 20 હજાર જેટલી ફી વાલીઓ દ્વારા ચૂકવવામાં આવે છે. આ સ્કૂલોમાં એક પણ રૂપિયો ફી લીધા વિના બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે શિક્ષણ એ પણ ગ્રામીણ કક્ષાએ આદિવાસી બાળકોને વિના મૂલ્ય આપવું તે આ સંસ્થાના ટ્રસ્ટીઓનો મુખ્ય હેતુ છે. જે ખાનગી સ્કૂલો શિક્ષણનું વેપારીકરણ કરી રહી છે, તેના માટે આ સ્કૂલો એક ઉત્તમ ઉદાહરણ સમાન બની રહી છે.

Intro:એક તરફ જ બાળકોને ભણાવવા માટે અને ખાનગી સ્કૂલોમાં 15 થી 20 હજાર રૂપિયા જેટલી જંગી ફી વસૂલવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર બાબતે વાલીઓની હાલત કફોડી બને છે અને જેને લઇને સરકારે ટીના ધારાધોરણ નક્કી કર્યા છે છતાં પણ કેટલીક શાળાઓ દ્વારા તેમની મનમાની ફી વસૂલ કરવામાં આવી રહી છે ત્યારે આવા સમયમાં ખરેખર વાલીઓ માટે માનવ છાયડો ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળા બાળકોના અંધકાર ભર્યા જીવનમાં એક દીપક પ્રજ્વલિત કરી હોવાનું ઉત્તમ ઉદાહરણ છે અને એ પણ આદિવાસી વિસ્તારમાં 300 જેટલા બાળકોને વિનામૂલ્યે એક પણ રૂપિયો ફી લીધા વિના શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જે અન્ય સ્કૂલો માટે તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ રૂપ છેBody:ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી પરિવાર નાના બાળકો ને શિક્ષણ આપવા માટે અનેક સંસ્થાઓ અહીં કાર્ય કરે છે પરંતુ એક પણ રૂપિયાની ફી લીધા વિના બાળકોને શિક્ષણ આપતી જો સંસ્થા હોય તો માનવ થાય ટ્રસ્ટ સંચાલિત ધરમપુર તાલુકામાં આવેલા કેળવણી ખટાણા બામટી આમ ત્રણ ગામોમાં અંદાજિત ૩૦૦ થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ સ્કૂલ ની સ્થાપના તારીખ 9 6 2009 ના રોજ કરવામાં આવી હતી અહીં બાળકોને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ તેમના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે તો સાથે સાથે બાળક ધોરણ 12 પાસ કરીને જ્યારે બહાર નીકળે છે ત્યારે તે માત્ર શિક્ષણ જ લઈને નહી નીકળતો પરંતુ એની સાથે સાથે તેને ખેતીવાડી પ્લમ્બિંગ તેમજ વાયરીંગ જેવા ટેકનીકલ કામોને પણ શિક્ષણ અને પ્રશિક્ષણ આપી તેને પગભર થવા માટેનો માર્ગ મોકળો કરવામાં આવે છે હાલ આ ત્રણે ગામો મળીને 300 જેટલા વિદ્યાર્થીઓ આ સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છે માનવ થાય ટ્રસ્ટ દ્વારા આ તમામ બાળકોની જવાબદારી લઈ તેઓને મહત્વનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે આદિવાસી વિસ્તારમાં જ્યાં લોકોને પોતાનું જીવન ગુજારવા માટે પણ આર્થિક તંગી પડતી હોય ત્યારે બાળકોને શિક્ષણ આપવા માટે તો પૈસા જ ક્યાંથી હોય ત્યારે આવા વિસ્તારમાં શિક્ષણની જ્યોત જગાવવા માટે અન્ય સંસ્થાઓ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ બની રહી છેConclusion:નોંધનીય છે કે શહેરી કક્ષાએ જ્યાં ખાનગી સ્કૂલોમાં બાળકોને અભ્યાસ કરવા માટે 15 થી 20 હજાર જેટલી ફી વાલીઓ દ્વારા ચૂકવવામાં આવે છે ત્યારે આ સ્કૂલોમાં એક પણ રૂપિયો ફી લીધા વિના બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે શિક્ષણ એ પણ ગ્રામીણ કક્ષાએ આદિવાસી બાળકોને વિના મૂલ્ય આપવું તે આ સંસ્થાના ટ્રસ્ટીઓ નો મુખ્ય હેતુ છે ત્યારે જે ખાનગી સ્કૂલો શિક્ષણનું વેપારીકરણ કરી રહી છે તેના માટે આ સ્કૂલો એક ઉત્તમ ઉદાહરણ સમાન બની રહી છે

બાઈટ 1 ડો રાજન શેઠજી( ટ્રસ્ટ પ્રમુખ)

બાઈટ 2 નીલમ પટેલ (ખજાનચી)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.