ETV Bharat / state

આ શું ગામ સાચવશે!! ભાજપના જ સરપંચ દારૂની મહેફિલ માણતા ઝડપાયા - Valsad Sarpanch Vinod Patel Arrested

વલસાડ પોલીસે કાંજણ હરિ ગામમાં દરોડા પાડી દારૂની મહેફિલ (Valsad police raids in Kanjan Hari village) માણતા લોકોની ધરપકડ કરી હતી. પોલીસે અહીંથી ભાજપના જ સરપંચને પણ આ દરોડા દરમિયાન ઝડપી (Valsad sarpanch Arrested) પાડ્યા હતા. આ સાથે જ પોલીસે દારૂના જથ્થાને કબજે કર્યો હતો.

આ શું ગામ સાચવશે!! ભાજપના જ સરપંચ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

author img

By

Published : Jul 4, 2022, 9:45 AM IST

વલસાડઃ પોલીસે કાંજણ હરિ ગામમાં મોડી રાત્રે દારૂની મહેફિલ પર (Valsad police raids in Kanjan Hari village) દરોડા પાડ્યા હતા. દારૂની મહેફિલ માણતા ભાજપના જ સરપંચ વિનોદ પટેલ (Valsad Sarpanch Vinod Patel Arrested ) ખૂદ પકડાયા હતા. આ સાથે જ વલસાડ તાલુકા સરપંચ મંડળના પ્રમુખ સહિત 41 લોકોની ધરપકડ કરવામાં (Valsad sarpanch Arrested) આવી હતી. આ સાથે જ પોલીસે 45,000 રૂપિયાનો દારૂ પણ ઝડપી પાડ્યો હતો. જોકે, ભાજપના જ સરપંચ મહેફિલમાં ઝડપાયા બાદ ચકચાર મચી હતી. સાાથે જ અનેક રાજકીય અગ્રણીઓ સરપંચ મંડળના પ્રમુખને છોડાવવા માટે એડી ચોટીનું જોર લગાવતા જોવા મળ્યા હતા.

ભાજપના જ સરપંચ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

એક ઘરની પાછળ ચાલતી હતી મહેફિલ - વલસાડ પોલીસને મળેલી (Valsad police raids in Kanjan Hari village) બાતમી મુજબ, LCBએ મોડી રાત્રે બાતમીવાળી જગ્યા ઉપર દરોડા પાડ્યા હતા. તે દરમિયાન કાંજણ હરિ ગામમાં એક ઘરની પાછળના ભાગે ખૂલ્લી જગ્યામાં અનેક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. એ જ સમયે પોલીસે દરોડા પાડ્યાને વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ સહિત ગ્રામ પંચાયતના સભ્યોને ઝડપી પાડ્યા હતા.

વલસાડ પોલીસે દારૂની મહેફિલ માણતા સરપંચની ધરપકડ કરી

પોલીસે સમગ્ર વર્ષની સૌથી મોટી રેડ ગણાવી - LCBએ અત્યાર સુધીમાં અનેક જગ્યા ઉપર દરોડા (Valsad police raids in Kanjan Hari village) પાડ્યા હતા, પરંતુ ગઈકાલે (રવિવારે) રાત્રે કરેલા દરોડા અત્યાર સુધીના સૌથી મોટા દરોડા હોવાનું જણાઈ આવ્યું છે. પોલીસે 41 આરોપી તેમ જ 45,000 રૂપિયાનો દારૂ તેમ જ મોંઘી દાટ કાર અને બાઈક સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

આ પણ વાંચો- Alcohol seized in Ahmedabad: નકલી વિદેશી દારૂના ગૃહ ઉધોગ બાદ દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું

ભાજપના રાજકીય આગેવાનો ધમપછાડા - LCBએ દરોડા (Valsad police raids in Kanjan Hari village) કરી વલસાડ તાલુકાના સરપંચ સંઘના પ્રમુખ (Valsad sarpanch Arrested) સહિત કેટલાક ભાજપના સભ્યો પણ મહેફિલમાં ઝડપી પાડ્યા હતા. તેમને છોડાવવા માટે અનેક રાજકીય આગ્રણીઓ એડીચોટીનું જોર લગાવ્યું હતું. જોકે 45,000 જેટલો મુદ્દામાલ સ્થળ ઉપરથી મળી આવતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરતા ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો- આરોપીએ મોંઘા ભાવે દારૂ વેચવા માટે કર્યું આ, પોલીસે ઝડપી પાડી આખી ફેકટરી

પકડાયેલ સરપંચ સંઘનો પ્રમુખ ધારાસભ્યનો ખાસ માનવામાં આવે છે - પોલીસે સરપંચ વિનોદ પટેલની (Valsad Sarpanch Vinod Patel Arrested ) દારૂની મહેફિલ માણવાના કેસમાં ધરપકડ કરી છે. ત્યારે આ વિનોદ પટેલ જિલ્લાના ધારાસભ્યનો ખાસ વ્યક્તિ હોવાનું મનાય છે. તેવી લોકોમાં ચર્ચા ઊઠી છે. ત્યારે અનેક નેતાઓ અને કેબિનેટ પ્રધાનો સાથેના સોશિયલ મીડિયામાં પણ વિનોદ પટેલ (Valsad Sarpanch Vinod Patel Arrested ) છવાયેલો રહે છે. તેવામાં પોલીસે મોડી રાત્રે દારૂની મહેફિલમાં સરપંચ વિનોદ પટેલને જ ઝડપી લીધો હતો.

પોલીસે મહેફિલમાં પહોંચે તે પહેલાં કેટલાક લોકો રવાના થઈ ગયા હતા - પોલીસને મળેલી બાતમી મુજબ, પોલીસ સ્થળ ઉપર પહોંચી ત્યારે મોટા ભાગના રાજકીય અગ્રણીઓ મહેફિલમાં મોજ માણી રવાના થઈ ગયા હતા અને જે બચ્યા હતા તે પોલીસને હાથે ઝડપાઈ ગયા હતા. જોકે, ઝડપાયેલા 41 આરોપીઓને પોલીસ સ્ટેશને લઈ જવા માટે બસ લાવવી પડી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.