ETV Bharat / state

વલસાડના ઈજનેરે વાહનોમાં એવરેજ વધારવા પાણી વડે ચાલતી હાઈડ્રોજન કીટ વિકસાવી - MOTARCYCLE

વલસાડઃ જિલ્લાના કોપરલી ગામે આદિવાસી ઈજનેર યુવકે સોશિયલ મીડિયા અને પોતાની પ્રતિભા વડે એક એવી કીટ વિકસાવી છે કે તેને બાઈક હોય કે કાર બંનેમાં ફીટ કરવામાં આવે તો તેની એવરેજ 50 ટકા જેટલી વધી જાય છે. એટલુજ નહી જાણી ને નવાઈ લાગશે કે આ કીટ માત્ર પાણી ઉપર જ ચાલે છે.

hd
author img

By

Published : May 29, 2019, 5:49 AM IST

એવું ચોક્કસ પણે કહી શકીએ કે બાઈકમાં એવરેજ વધારવા માટે માત્ર પાણી નો ઉપયોગ કર્યો છે અને આ સફળ પ્રયોગ તેમણે પ્રથમ પોતાની કાર અને બાઈક ઉપર કર્યો છે.

વલસાડ જીલ્લાના કોપરલી ગામે રેહતા મુકેશભાઈ પટેલ જેઓ કપરાડા તાલુકામાં વોકેશન ટ્રેનીંગ સેન્ટર કપરાડા ખાતે નોકરી કરે છે. તેઓ પોતે ઈલેક્ટ્રીક એન્જીનિયર છે. તેમણે પાણીથી ચાલતી કીટ વિકસાવી છે.

પાણીમાં રહેલા હાઇડ્રોજનને છૂટો કરીને એન્જીનને બળતણ અને સ્ટ્રોકમાં વધુ બળ પૂરું પાડે છે. આ કીટ બનાવવા માટે તેમને અંદાજીત 2 વર્ષ જેટલો સમય થયો છે. તેમજ માત્ર 2500ના અદાંજીત ખર્ચે આ કીટ વિકસાવી પ્રથમ પોતાની બાઈકમાં તેનો ઉપયોગ શરુ કર્યો. તેમણે અને બાદ માં કારમાં પણ આ કીટ લગાવ્યા બાદ તેમને પરિણામ પણ ખુબ ઉત્તમ સાંપડ્યું હતું. બાઈક જે એવરેજ આપતી હતી એક લીટરમાં 50 કિ.મી થી વધીને 90 થી 95ની એવરેજ આપવા માંડી હતી. સાથે સાથે બાઈકની પીકઅપ પણ વધી ગઈ હતી. તો કારમાં પણ આવરેજ 50 ટકા વધારો થયો હતો.

મુકેશભાઈએ જણાવ્યું કે હાલ ગ્લોબલ વોર્મિંગથી વિશ્વ ઝઝૂમી રહ્યું છે ત્યારે પર્યાવરણને અનુકુળ રહેતે માટે તેમના દ્વારા કંઈક કરવાની તમ્મના હતી અને તેમણે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના માધ્યમથી અને પોતાની ઈલેક્ટ્રોનિક ઈજનેર હોય પોતાની આગવી સુઝબુઝ વડે તેમણે આ કીટ બનાવી છે. હાલ તેમની પાસે અનેક લોકો આ કીટ બનાવવા માટે આવી રહ્યા છે. કેટલાક લોકો તો તે ફીટ કરાવી ચુક્યા છે.

કીટની ખાસિયત એ છે કે તે પાણી માંથી હાઈડ્રોજન છુટું કરીને એન્જીનને પહોંચાડે છે અને તેનો બળતણમાં ઉપયોગ થાય છે. જેથી એન્જીનમાં કાર્બન ડાયોક્સાઈડ નીકળતો નથી. માત્ર હાઇડ્રોજનજ બળતણ તરીકે ઉપયોગમાં આવે છે. આમ એવું કહીએ તો ખોટું નથી કે પાણી વડે ચાલતી કીટ હવે બાઈક અને કારની એવરેજ વધારવામાં મદદરૂપ બનશે

VISUL BYTE  SEND  IN FTP

SLAG:-વલસાડ કોપરલીગામ ને ઈજનેર બાઈક અને કારની ૫૦ ટકા એવરેજ વધારવા પાણી વડે ચાલતી હાઈડ્રોજન કીટ વિકસાવી

વલસાડ જીલ્લાના  કોપરલી ગામે આદિવાસી ઈજનેર યુવકે સોસીયલ મીડિયા અને પોતાની પ્રતિભા વડે એક એવી કીટ વિકસાવી છે કે તેને બાઈક હોય કે કાર બંનેમાં ફીટ કરવામાં આવે તો તેની એવરેજ ૫૦ ટકા જેટલી વધી જાય છે એટલુજ નહી જાણી ને નવાઈ લાગશે કે આ કીટ માત્ર પાણી ઉપર જ ચાલે છે એટલે એવું ચોક્કસ પણે કહી શકીએ કે બાઈકમાં એવરેજ વધારવા માટે માત્ર પાણી નો ઉપયોગ કર્યો છે અને આ સફળ પ્રયોગ તેમણે પ્રથમ પોતાની કાર અને બાઈક ઉપર કર્યો છે

વલસાડ જીલ્લાના કોપરલી ગામે રેહતા મુકેશભાઈ પટેલ જેઓ કપરાડાતાલુકામાં વોકેશન ટ્રેનીંગ સેન્ટર કપરાડા ખાતે નોકરી કરે છે અને ઈલેક્ટ્રોનિક ઈજનેર છે તેમના દ્વારા એવી કીટ વિકસાવવા માં આવી છે જે પાણી થી ચાલે છે અને પાણી માં રહેલા હાઇડ્રોજનને છૂટો કરીને એન્જીનને બળતણ અને સ્ટ્રોકમાં વધુ બળ પૂરું પાડે છે આ કીટ બનાવવા માટે તેમને અંદાજીત ૨ વર્ષ જેટલો સમય ગયો પરંતુ તે બાદ માત્ર ૨૫૦૦ ના અદાજીત ખર્ચે આ કીટ વિકસાવી પ્રથમ પોતાની બાઈક માં તેનો ઉપયોગ શરુ કર્યો તેમણે અને બાદ માં કારમાં પણ આ કીટ લગાવ્યા બાદ તેમને પરિણામ પણ ખુબ ઉત્તમ સાંપડ્યું હતું બાઈક જે એવરેજ આપતી હતી એક લીટરમાં ૫૦ કિમી તે વધી ને ૯૦ થી ૯૫ ની એવરેજ આપવા માંડી હતી સાથે સાથે બાઈક ની પીકઅપ પણ વધી ગઈ હતી તો કારમાં પણ આવરેજ ૫૦ ટકા વધારો થયો હતો

મુકેશભાઈ એ જણાવ્યું કે હાલ ગ્લોબલ વોર્મિંગ થી વિશ્વ ઝઝૂમી રહ્યું છે ત્યારે પર્યાવરણને અનુકુળ રહેતે માટે તેમના દ્વારા કૈક કરવાની તમ્મના હતી અને તેમણે સોસીયલ મીડિયા અને ઇન્ટરનેટના માધ્યમ થી અને પોતાની ઈલેક્ટ્રોનિક ઈજનેર હોય પોતાની આગવી સુઝબુઝ વડે તેમણે આ કીટ બનાવી છે અને હાલ તેમની પાસે અનેક લોકો આ કીટ બનાવવા માટે આવી રહ્યા છે કેટલાક લોકો તો તે ફીટ કરાવી ચુક્યા છે

કીટની ખાસિયત એ છે કે તે પાણી માંથી હાઈડ્રોજન છુટું કરી ને એન્જીનને પોહ્ચ્તું કરે છે અને તેનો બળતણમાં ઉપયોગ થાય છે જેથી એન્જીનમાં કાર્બન ડાયોક્સાઈડ નીકળતો નથી માત્ર હાઇડ્રોજનજ બળતણ તરીકે ઉપયોગમાં આવે છે આમ એવું કહીએ તો ખોટું નથી કે પાણી વડે ચાલતી કીટ હવે બાઈક અને કાર ની એવરેજ વધારવામાં મદદરૂપ બનશે

LOCATION:- VALSAD 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.