ETV Bharat / state

વલસાડ જિલ્લાનું ધોરણ 12 સાયન્સનું પરિણામ 55.70 ટકા, A1 ગ્રેડમાં માત્ર 2 જ વિદ્યાર્થી - વિદ્યાર્થી

વલસાડ જિલ્લાનું ધોરણ 12 સાયન્સનું 55.70 ટકા આવ્યું છે. વલસાડ જિલ્લામાં કુલ 4954 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 2755 વિદ્યાર્થીઓ પાસ થયા છે. વલસાડ જિલ્લામાં માત્ર 2 વિદ્યાર્થીને જ A1 ગ્રેડ મળ્યો છે.

valsad hsc topper
વલસાડ
author img

By

Published : May 17, 2020, 4:06 PM IST

વલસાડ: માર્ચ 2020માં લેવામાં આવેલી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ રવિવારે જાહેર થયું છે. ઓનલાઈન જાહેર થયેલા પરિણામમાં સમગ્ર ગુજરાતમાં 71.34 ટકા પરિણામ આવ્યું છે. જેમાં વલસાડ જિલ્લાનું 55.70 ટકા પરિણામ આવ્યું છે.

વલસાડ જિલ્લામાં કુલ 4954 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 2755 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે 2199 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વલસાડ જિલ્લામાં માત્ર 2 વિદ્યાર્થીને જ A1 ગ્રેડ મળ્યો છે. જે બન્ને વિદ્યાર્થી વલસાડ શહેરના છે.

HSC result
ધોરણ 12 સાયન્સનું પરિણામ 55.70 ટકા

વલસાડ જિલ્લાની વાત કરીએ તો, સમગ્ર જિલ્લામાં A1 ગ્રેડ માત્ર બે જ વિદ્યાર્થી મેળવી શક્યા છે. આ બંને વિદ્યાર્થીઓ વલસાડની શેઠ આર. જે. જે. હાઈસ્કૂલના છે. જેમાં ઠાકોર દિયા બેન 91.60 ટકા અને ઠાકોર હર્સલ 91 ટકા સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. A2માં 32, B1માં 181, B2માં 393, C1માં 771, C2માં 1087, D ગ્રેડમાં 288, E1 ગ્રેડમાં 1 જ્યારે 2199 વિદ્યાર્થી નાપાસ થયા છે.

valsad hsc topper
ધોરણ 12 સાયન્સનું પરિણામ 55.70 ટકા

વલસાડના કેન્દ્રનું પરિણામ 61.97 ટકા રહ્યું છે. વલસાડ કેન્દ્રમાં કુલ વિદ્યાર્થીએએ 1236 પરીક્ષા આપી હતી, જેમાં 766 વિદ્યાર્થીઓ પાસ થયા જ્યારે 472 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ડુંગરી કેન્દ્રમાં 528 વિદ્યાર્થી પૈકી 249 પાસ થયા છે. 279 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે પરિણામ 47.16 ટકા રહ્યું છે.

valsad hsc topper
ધોરણ 12 સાયન્સનું પરિણામ 55.70 ટકા

વાપી કેન્દ્રનું પરિણામ 63.60 ટકા રહ્યું છે. 1423 વિદ્યાર્થી પૈકી 905 પાસ થયા છે, જ્યારે 523 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. સેલવાસ કેન્દ્રનું પરિણામ 55.03 ટકા રહ્યું છે. 447 પૈકી 246 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે 202 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. દમણ કેન્દ્રનું 63.96 ટકા પરિણામ રહ્યું છે. જેમાં 394 પૈકી 252 વિદ્યાર્થી પાસ થયા છે. જ્યારે 144 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

ધરમપુરનું 45.99 ટકા પરિણામ રહ્યું છે. 580 પૈકી 411 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે 407 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે પારડી કેન્દ્ર નું પરિણામ 49.25 ટકા રહ્યું 800 વિદ્યાર્થીઓ પૈકી 394 વિદ્યાર્થી ઓ પાસ થયા છે. જ્યારે 407 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.