ETV Bharat / state

વાપીમાં કરોડોના સોનાની લૂંટમાં વપરાયેલી કાર બિનવારસી હાલતમાં મળી

વાપીઃ તાલુકાના ચાણોદમાં IIFL ગોલ્ડ લોન બેન્કમાં ફિલ્મી ઢબે લૂંટ થઈ હતી. ઘટનાના 3 દિવસ બાદ ભિલાડ નજીક આવેલા ધનોલી પાસેથી લૂંટ વપરાયેલી કાર બિનવારસી હાલતમાં મળી આવી છે. કાર જપ્ત કરીને પોલીસે આગળની તપાસ ધરી છે.

વાપી
વાપી
author img

By

Published : Jan 11, 2020, 7:32 PM IST

વાપીમાં 3 દિવસ પહેલા બનેલી લૂંટની ઘટના ફરી એકવાર ચર્ચામાં આવી છે. 9 જાન્યુઆરીએ ચોણોદમાં આવેલી IIFL ગોલ્ડ લોન બેન્કમાં 10 કરોડના દાગીનાની ચોરી થઈ હતી. જેમાં ઉપયોગમાં લેવાયેલી કાર બિનવારસી હાલતમાં ભિલાડ નજીક આવેલા ધનોલી વિસ્તારમાંથી મળી આવી છે. જેની જાણ થતાં પોલીસે કાર જપ્ત કરીને તપાસ હાથ ધરી હતી.

વાપીમાં કરોડોના સોનાની લૂંટમાં વપરાયેલી કાર બિનવારસી હાલતમાં મળી

પ્રાથમિક તપાસમાં રીનોલ્ટ કંપનીની MH-43-AV-2364 નંબરની આ કારમાંથી ક જેકેટ, સેલોટેપ,લાલ રંગની થેલી અને એક નાની કટર મળી આવ્યા હતા. જેની ફોરેન્સિકની ટીમ દ્વારા તપાસ કરાઈ હતી.

Intro:Location :- ભિલાડ

 ભિલાડ :- વાપીના ચણોદમાં IIFL ગોલ્ડ લોનની ઓફિસમાં દિલધડક 10 કરોડથી વધુની લૂંટમાં વપરાયેલ કાર વલસાડ જિલ્લાના ભિલાડ નજીક ધનોલી ખાતેથી બિનવારસી હાલતમાં મળતા પોલીસે કારનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Body:વાપીમાં 9મી જાન્યુઆરીએ ચણોદ વિસ્તારમાં આવેલ IILF gold લોન બેંકમાં 10કરોડની સોનાના દાગીનાની લૂંટના 3દિવસ બાદ એક બિન વારસી કાર ભિલાડ નજીક ધનોલીથી મળતા વલસાડનો મોટો પોલિસ કાફલો પહોંચ્યો હતો. અને બિનવારસી પડેલી કારની તલાશી લીધી હતી. સ્કાલા નામની રીનોલ્ટ કંપનીની MH-43-AV-2364 નંબરની આ કાર વાપીના 10કરોડના બેન્કના દાગીનાની લૂંટમાં આરોપી દ્વારા વાપરવા આવી હોવાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.Conclusion:ભીલાડના ધનોલીમાં વાપી બેન્કની ચોરી બાદ ત્રણ દિવસથી પડેલી બિનવારસી કાર અંગે ભિલાડ પોલીસને જાણ કરવામાં આવતા જિલ્લાના પોલીસ વડા સુનિલ જોશી પણ ઘટના સ્થળ ઉપર પહોંચી જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતાં. તેમજ બેન્કની લૂંટની વારદાતમાં ચોક્કસ આ જ કારનો વપરાશ થયો હતો કે કેમ તેની તપાસ અર્થે ફોરેન્સિકની ટીમને પણ બોલાવી હતી. બિનવારસી કારમાં એક જેકેટ, સેલોટેપ,લાલ રંગની થેલી અને એક નાની કટર મળી આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.