ઉમરગામ દરિયા કિનારે રન ફોર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 કિલોમીટર, 5 કિલોમીટર, 11 કિલોમીટર અને 16 કિલોમીટરની આ મેરેથોન દોડમાં નાના બાળકોથી માંડીને 60 વર્ષ કે, તેનાથી મોટી ઉંમરના કુલ 1500થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા ઉમેદવારોને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
ઉમરગામમાં રન ફોર મેરેથોનનું આયોજન કરાયું, 1500 દોડવિરોએ લીધો ભાગ
ઉમરગામ: શિયાળાની ઋતુમાં લોકોના સ્વાસ્થ્ય માટે ઉમરગામ તાલુકા યુવા સંગઠન દ્વારા ઉમરગામમાં રન ફોર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન દોડમાં ઉમરગામ અને તેની આસપાસના 1500 જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો. રન ફોર મેરેથોન ચાર કેટેગરીમાં યોજવામાં આવી હતી. જેમાં વિજેતા દોડવીરોને ટ્રોફી અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉમરગામમાં રન ફોર મેરેથોનનું આયોજન કરાયું
ઉમરગામ દરિયા કિનારે રન ફોર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 કિલોમીટર, 5 કિલોમીટર, 11 કિલોમીટર અને 16 કિલોમીટરની આ મેરેથોન દોડમાં નાના બાળકોથી માંડીને 60 વર્ષ કે, તેનાથી મોટી ઉંમરના કુલ 1500થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા ઉમેદવારોને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
Intro:location :- ઉમરગામ
ઉમરગામ :- શિયાળાની ઋતુમાં લોકો પોતાનું સ્વાસ્થ્ય જાળવે તે માટે ઉમરગામ તાલુકા યુવા સંગઠન દ્વારા ઉમરગામમાં રન ફોર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં ઉમરગામ અને તેની આસપાસના 1500 જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો. રન ફોર મેરેથોન ચાર કેટેગરીમાં યોજવામાં આવી હતી. જેમાં વિજેતા દોડવીરોને ટ્રોફી અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Body:ઉમરગામ દરિયા કિનારે રન ફોર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 કિલોમીટર, 5 કિલોમીટર, 11 કિલોમીટર અને 16 કિલોમીટરની આ મેરેથોનમાં નાના બાળકોથી માંડીને 60 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના કુલ 1500થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા ઉમેદવારોને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ મેરેથોનનું આયોજન ઉમરગામ યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંગઠન છેલ્લા 4 વર્ષથી વિવિધ સામાજિક કાર્યક્રમો યોજી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બનતી મદદ કરતું આવ્યું છે. ત્યારે, બાળકોને પ્રોત્સાહન મળે સ્વાસ્થ્યની કાળજી રાખી શકે તેવા ઉદ્દેશ્યથી આ મેરેથોનનું અયોજન કરવામાં આવ્યું હતું.
Conclusion:મેરેથોન કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પણ પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવ્યાં હતાં. તો, મનોરંજન માટે જાણીતા હિપ હોપ સ્ટાર રાકેશ બારીયા અને ટીવી ટેલેન્ટ શોમાં ભાગ લઈ ઉમરગામનું નામ રોશન કરનાર રિદ્ધિ પટેલે પોતાના ડાન્સના સ્ટેપ દ્વારા સૌ કોઈને ડાન્સમાં તલ્લીન કર્યા હતાં. કાર્યક્રમમાં તમામ દોડવીરો માટે નાસ્તાની તેમજ મેડિકલ સેવા સહિતની સેવા પણ પુરી પાડી હતી. પોલીસ દ્વારા પણ મેરેથોનના મુખ્ય માર્ગ પર ટ્રાફિકનું સંચાલન કરવામાં આવ્યું હતું.
bite :- રાહુલ ભંડારી, પ્રમુખ, ઉમરગામ તાલુકા યુવા સંગઠન
bite :- અરુલ નદાર, પ્રોજેકટ ચેરમેન, રન ફોર મેરેથોન, ઉમરગામ