ETV Bharat / state

સુરત અગ્નિકાંડને પગલે વલસાડ તંત્રમાં હરકત, 2 દુકાનદારોને 11 હજારનો દંડ

વલસાડ: સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર બનેલી સુરત ટ્યુશન ક્લાસિસની ગોઝારી ઘટના બાદ ખાનગી ટ્યુશન કલાસિસને ફાયર સેફ્ટી ચકાસણીનો આરંભ થયો છે. જેમાં વલસાડ પાલિકા દ્વારા સી. ઓ.એ ફાયર વિભાગના કર્મચારી સાથે એક ટીમ બનાવી હતી. જે ટીમ વલસાડના ખાનગી ટ્યૂશન ક્લાસિસ તેમજ કેટલાક હાઇરાઇ્ઝ બિલ્ડીંગમાં આવેલી દુકાનો સહિતની જગ્યા પર સઘન ચેકીંગ હાથ ધરાયું છે. સાથે બે દુકાનદારોને 11 હજારનો દંડ ફાટકારમાં આવતા ફફડાટ ફેલાયો છે.

સુરત ઘટનાને પગલે વલસાડ પાલિકા તંત્ર હરકતમાં
author img

By

Published : May 25, 2019, 9:50 PM IST

સુરતમાં બનેલી ગોઝારી ઘટનાએ 21 માસુમોનો ભોગ લીધો છે, ત્યારે વલસાડમાં પણ અનેક ખાનગી ટ્યૂશન ક્લાસિસ અને દુકાનોમાં ચલાવવા આવતા ક્લાસિસમાં સઘન ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડ પાલિકાના સી ઓ જે. યુ. વસાવા અને ફાયરની ટીમને સાથે રાખીને વિવિધ વિસ્તારોમાં આવેલી ખાનગી ટ્યૂશન ક્લાસિસ તેમજ મોલમાં ચાલતા હોટલો અને રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં તે બાબતે સઘન ચેકીંગ હાથ ધરસું હતું.

સુરત અગ્નિકાંડને પગલે વલસાડ તંત્રમાં હરકત, 2 દુકાનદારોને 11 હજારનો દંડ

વલસાડ અબ્રામા ખાતે આવેલા સાઈ લીલા મોલમાં તપાસ કરાતા તેમાં કેટલાક તો ફાયર એક્સટેડ્યુંસરને છેલ્લે ફેબ્રુઆરી, 2017માં રિફિલ કરવામાં આવ્યા હતા. તો એક-બે સ્થળ પર ફાયરના સાધનો સંપૂર્ણપણે સજ્જ હતા. સાઈ લીલા મોલમાં નીચે ચાલતા ડોમીનોઝ પિત્ઝાને 11000 દંડ કરવામાં આવ્યો. જેમાં ફાયર સેફ્ટીના સાધનોની વેલીડિટી વર્ષ 2014માં પૂર્ણ થઈ ગઈ હતી છતાં તે રીન્યુ કરવામાં આવ્યા ન હતા. જેને કારણે આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈને 11000નો દંડ પાલિકા દ્વારા ફટકારવામાં આવ્યો હતો. તો સાથે સાઈ લીલા મોલના સંચાલકને પણ ફાયરના સાધનો રિફીલિંગ ન કરાવવા બદલ નોટિસ પાઠવી છે.

અત્રે નોંધનીય છે કે, આજે શનિવારની રજા હોવા છતાં વલસાડની સરકારી કચેરીઓમાં લટકાવવામાં આવેલા ફાયરના સાધનો પર 2018ના સ્ટીકરો લાગી ગયા હતા.

Visual byte_send in FTp

Slag:-સુરત ની ઘટનાને પગલે વલસાડ પાલિકા તંત્ર હરકત માં હોટલો રેસ્ટોરન્ટ મોલ અને ટ્યુશન કલસીસ ઉપર ફાયર સેફટી બાબતે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું 

સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનાર બનેલી સુરત ટ્યુશન ક્લાસની ગોઝારી ઘટના બાદ ખાનગી ટ્યુશન કલાસને ફાયર સેફટી ચકાસણી નો આરંભ થયો છે જેમાં વલસાડ પાલિકા દ્વારા આજે સી ઓ અને ફાયર વિભાગના કર્મચારી સાથે એક ટિમ બનાવી જે વલસાડના ખાનગી ટ્યુશન કલસીસ તેમજ કેટલાક હાઇરાઇઝ બિલ્ડીંગમાં આવેલ દુકાનો સહિત જગ્યા ઉપર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે અને બે દુકાનદારો 11 હજાર નો દંડ ફાટકારમાં આવતા ફફડાટ ફેલાયો છે 

સુરત માં બનેલી ગોઝારી ઘટના એ 21 નો ભોગ લીધો હોય ત્યારે વલસાડમાં પણ અનેક ખાનગી ટ્યુશન કલસીસ અને દુકાનોમાં ચલાવવા આવતા કલસીસ માં સઘન ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું વલસાડ પાલિકાના સી ઓ જે .યુ વસાવા અને ફાયર ની ટિમ ને સાથે રાખી વલસાડ ના વિવિધ વિસ્તારોમાં આવેલી ખાનગી ટ્યુશન કલાસ તેમજ મોલ માં ચાલતા હોટલો અને રેસ્ટોરન્ટ માં ફાયર સેફટીના સાધનો છે કે નહીં તે બાબતે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વલસાડ અબ્રામા ખાતે આવેલ સાઈ લીલા મોલ માં કેટલાક ટ્યુશન કલસીસ માં સી ઓ તેમજ ફાયર ટીમે ફાયર ના સાધનો અંગે ની તપાસ કરતા તેમાં કેટલાક તો ફાયર એક્સટેડયુંસર 2017 ફેબ્રુઆરી માં રિફિલ કરવામાં આવ્યા બાદ નવા રિફિલ કર6ક્સન,ઝ
ઇ.બનનનેવજવામાં આવ્યા નોહતા તો એક બે સ્થળ ઉપર ફાયર ના સાધનો સંપૂર્ણ પણે સજ્જ હતા સાઈ લીલા મોલ માં નીચે ચાલતા ડોમીનોઝ પિત્ઝા ને 11000 દંડ કરવામાં આવ્યો જેમાં ફાયર સેફટીના સાધનો 2014 માં વેલીડિટી પૂર્ણ થઈ ગઈ હતી છતાં તે રીન્યુ ન કરવામાં આવ્યા જેને કારણે આ સમગ્ર બાબતને ગંભીરતા થી લઈને 11000 નો દંડ પાલિકા દ્વારા ફટકારવામાં આવ્યો હતો તો સાથે સાઈ લીલા મોલના સંચાલકને પણ ફાયર ના સાધનો રિફીલિંગ ન કરાવવા બદલ નોટિસ પાઠવી છે જ્યારે વલસાડ ના વિવિધ વિસ્તારમાં આવેલ શોપિંગ મોલ માં ચાલતા ટ્યુશન કલાસ ઉપર તેમજ હોસ્પિટલ ઉપર સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે 
નોંધનીય છે કે આજે શનિવાર રજા હોવા છતાં વલસાડ ની સરકારી કચેરીઓ માં લટકાવવામાં આવેલ ફાયર ના સાધનો ઉપર 2018 ના સ્ટીકરો લાગી ગયા હતા 

Location:-valsad 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.