ETV Bharat / state

Train accident in Valsad: વલસાડમાં ટ્રેન ઉથલાવવા અજાણ્યા શખ્સે રેલવે ટ્રેક પર મૂક્યો સિમેન્ટનો થાંભલો, જાનહાની ટળી - Police complaint against a person who tried to overturn a train

વલસાડમાં આવેલા અતુલ રેલવે સ્ટેશન નજીકના ટ્રેક પર એક અજાણ્યા શખ્સે સિમેન્ટનો થાંભલો રાખી દીધો (Stranger puts cement pillar on railway track in Valsad) હતો. ટ્રેનને નુકસાન પહોંચાડવાના પ્રયાસ સાથે આ થાંભલો રાખવામાં આવ્યો હતો. જોકે, પૂરઝડપે આવેલી ટ્રેન થાંભલો તોડીને આગળ પસાર થઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ (Train accident averted in Valsad) નહતી, પરંતુ પોલીસે આ થાંભલો રેલવે ટ્રેક પર લાવનારા શખ્સ સામે ગુનો નોંધી તપાસ (Police complaint against a person who tried to overturn a train) હાથ ધરી છે.

Train accident averted in Valsad: વલસાડમાં ટ્રેન ઉથલાવવા અજાણ્યા શખ્સે રેલવે ટ્રેક પર મૂક્યો સિમેન્ટનો થાંભલો, સદનસીબે જાનહાની ટળી

author img

By

Published : Jan 15, 2022, 9:04 AM IST

વલસાડઃ જિલ્લામાં અતુલ રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક ઉપર રાજધાની ટ્રેન આવવાનો સમય હતો. તે દરમિયાન કોઈક અજાણ્યા શખ્સે રેલવે ટ્રેક પર ખેતરમાં તારની વાડ બનવવામાં ઉપયોગમાં લેવાતો સિમેન્ટનો થાંભલો નાખી (Stranger puts cement pillar on railway track in Valsad) દીધો હતો. આ સાથે જ અજાણ્યા શખ્સે ટ્રેનને નુકસાન પહોંચાડવા અને ટ્રેનને ટ્રેક પરથી ઉતારવાનો પ્રયાસ (Train accident averted in Valsad) કર્યો હતો. જોકે, ટ્રેન થાંભલાને તોડીને પૂરઝડપે આગળ વધી જતા જાનહાની (Attempt to overturn train in Valsad) ટળી હતી. તો રેલવે તંત્રએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી (Police complaint against a person who tried to overturn a train) તપાસ હાથ ધરી છે.

પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી

આ પણ વાંચો- ઔરંગાબાદ પાસે ટ્રેન નીચે આવી જતા 16 મજૂરોના મોત, 5 ગંભીર

સાંજે 7:10 વાગ્યે પસાર થતી રાજધાનીને ઉથલાવવા પ્રયાસ

અતુલ રેલવે સ્ટેશન નજીક પાટા ઉપર કોઈ શખ્સે સાંજે સિમેન્ટનો પોલ મૂકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ (Train accident averted in Valsad) કર્યો હતો. જોકે, પૂરઝડપે આવેલી ટ્રેન સિમેન્ટનો પોલ તોડી પસાર થઈ ગઈ હતી, પરંતુ કોઈ જાનહાની નહતી થઈ. આ સમગ્ર ઘટના ગંભીર હોવાથી ટ્રેનના પાયલોટે સ્ટેશન માસ્ટરને જાણકારી આપવામાં આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું.

આ પણ વાંચો- Junagadh Year Ender 2021: જૂનાગઢ માટે 2021નું વર્ષ કભી ખુશી કભી ગમના માહોલ સમાન રહ્યું

સુરત રેન્જ IG સહિત વલસાડ DySPનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

આ સમગ્ર ઘટનાની ગંભીરતા જોતા વલસાડ જિલ્લાના DySP મનોજ ચાવડા તેમ જ વલસાડ જિલ્લા CRPFની ટીમ અને RPF, LCB સહિત પોલીસ ટીમનો સ્ટાફ અતુલ રેલ્વે સ્ટેશન નજીક પહોંચ્યો હતો અને જે સ્થળે ઘટના બની હતી. તે સ્થળે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ (Train accident averted in Valsad) ધરી છે અને આ કૃત્ય કરનારા સામે કાયદાકીય પગલાં લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઘટના બાદ રાજધાની પછી આવતી તમામ ટ્રેનોને 5 મિનિટ લેટ દોડાવવામાં આવી

આ ઘટનાને પગલે રેલવે તંત્ર અને પોલીસ તંત્ર સતર્ક બન્યુ હતું. જોકે, સાંજે 7 વાગ્યે આવતી રાજધાની ટ્રેન બાદની તમામ આવતી ટ્રેનોને 5 મિનિટ મોડી દોડાવવામાં આવી હતી. આ ઘટનાની તપાસ ચાલતી હોવાથી તેને પગલે તમામ આવતી ટ્રેનો 5 મિનિટ મોડી (Train accident averted in Valsad) દોડી હતી.

અતુલ રેલવે સ્ટેશન ઉપર રેલવે ટ્રેક ઉપર સિમેન્ટનો થાંભલો મૂકી રાજધાની ટ્રેનને ઉથલાવી પાડવાની (Train accident averted in Valsad) ઘટનામાં કોઈ અજાણ્યા શખ્સે પાટા (Stranger puts cement pillar on railway track in Valsad) ઉપર સિમેન્ટનો થાંભલો મૂકી દેવાની આ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી છે. ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીત કરતાં DySP મનોજ ચાવડાએ જણાવ્યું હતું કે, આ કૃત્ય કરનારાને છોડવામાં આવશે નહીં અને તેની સામે કાયદાકીય કડકમાં કડક પગલાં ભરવામાં આવશેય હાલ તો તમામ ટીમો આ કૃત્ય કરનારાને શોધવામાં જોતરાઈ ચૂકી છે અને ટૂંક સમયમાં તેને ઝડપી લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.