ETV Bharat / state

તિથલના દરિયામાં કરંટ, દરિયાનું પાણી બીચ સુધી પહોંચ્યું - gujaratinews

વલસાડ: વાયુ વાવાઝોડું ગુજરાતના પોરબંદર અને વેરાવળ તરફ ફંટાયું હતું, જે હવે ઓમાન તરફ ફંટાઈ જવાને પગલે ગુજરાત પર આવેલી મોટી જાનહાનિ ટળી છે. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વાયુ વાવાઝોડાની અસર 24 કલાક સુધી દરિયામાં જોવા મળશે.

તિથલ બીચ પર દરિયાના મોજામાં કરંટ જોવા મળ્યો
author img

By

Published : Jun 13, 2019, 7:40 PM IST

જિલ્લાના તિથલ દરિયાકિનારે પવનની તીવ્રતામાં વધારો જોવા મળ્યો હતો. સાથે સાથે દરિયાના મોજામાં કરંટ પણ જોવા મળ્યો હતો. દરિયાકિનારામાં ભરતીના મોજા 10થી 12 ફૂટ સુધી ઉડીને બીચ પર જોવા મળ્યા હતા. પવન અને ઉંચા ઉછળતા મોજા જોવા માટે સહેલાણીઓનો ધસારો ધીરે-ધીરે તિથલ બીચ પર વધી રહ્યો છે.

તિથલ બીચ પર દરિયાના મોજામાં કરંટ જોવા મળ્યો

વહીવટી તંત્ર દ્વારા આ સહેલાણીઓ બીચ પર આગળ ન વધે તે માટે દોરી બાંધીને સ્થળ પર પોલીસ અને NDRFની ટીમના દરેક જવાનો લાઈફ જેકેટ સાથે તૈનાત કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે કોઈ નુકસાન ન બને તે માટે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે અહીં ખડે પગે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Slag:-તિથલ બીચ ઉપર સમુદ્રના મોજા માં કરંટ જોવા મળ્યો 10 થી 12 ફૂટ સુધી મોજા ઉછળ્યા દરિયાનું પાણી બીચ સુધી પહોંચ્યું

વાયુ વાવાઝોડું જે ગુજરાતના પોરબંદર અને વેરાવળ તરફ ફંટાયું હતું તે હવે ઓમાન તરફ ફંટાઇ જવાને પગલે ગુજરાત ઉપર આવેલી મોટી જાનહાની ટળી છે જોકે આ વાયુ વાવાઝોડાની અસર ૨૪ કલાક સુધી દરિયામાં જોવા મળશે એવું સુત્રો જણાવી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લાના તિથલ દરિયા કિનારે પવન ની તીવ્રતા માં વધારો જોવા મળ્યો સાથે-સાથે દરિયા ના મોજા માં કરંટ જોવા મળ્યો હતો દરિયા કિનારે ભરતીના મોજા 10 થી 12 ફૂટ સુધી ઉડીને ચેક બીચ ઉપર સુધી પાણી આવતું જોવા મળ્યો હતો તો વહીવટીતંત્ર દ્વારા અહીં આવનારા સહેલાણીઓ બીચ ઉપર આગળ ન વધે તે માટે એક દોરી બાંધી દઈ દરેક સ્થળ ઉપર પોલીસ તેમજ એનડીઆરએફની ટીમ ના દરેક જવાનો life jacket સાથે તૈનાત કરી દેવામાં આવ્યા છે
વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ જવાને કારણે ગુજરાત તરફ ની ઘાત ટળી ગઈ છે જોકે તેની અસર હવે ધીરે-ધીરે દરિયાના મોજા ઉપર જોવા મળી રહી છે વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડના તિથલ દરિયા કિનારે આજે વહેલી સવારે આવેલી ભરતી માં મોજ માં કરંટ જોવા મળ્યું ઓછા ૧૦ થી ૧૨ ફૂટ જેટલા ઊંચા ના કિનારે આવેલા કેટલાક સવાલો અને કેટલાક મંડપ સુધી પહોંચી ગયા હતા તો સાથે સાથે કોઈ નુકસાન ન બને તે માટે તંત્ર પણ સાવચેતીના પગલાં રૂપે અહીં ખડે પગે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અહીં આવનારા સહેલાણીઓ છેક બીજ સુધી ન પહોંચે તે માટે બીચ ના કિનારા વિસ્તારથી 10ફુટ પહેલા દોરી બાંધી દઈ સહેલાણીઓને ત્યાં જ અટકાવી દેવામાં આવ્યા છે તો કિનારા વિસ્તારમાં એનડીઆરએફની ટીમના જવાનો તેમજ પોલીસ દ્વારા life jacket સાથે તૈનાત રહી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે નોંધનીય છે કે પવન અને ઉંચા ઉછળતા મોજા જોવા માટે સહેલાણીઓનો ધસારો ધીરે-ધીરે તિથલ બીચ ઉપર વધી રહ્યો છે

Location_valsad 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.