ETV Bharat / state

વલસાડ ખાતે 21 વર્ષથી યાત્રાળુઓને અપાઈ રહી છે અનોખી સેવા - latest news updates of valsad

વલસાડ: મુંબઈથી કચ્છ 1 હજાર કિ.મીની સાયકલ યાત્રા કરી માતાના મઢ જતા સાયકલ સવાર ભક્તો માટે છેલ્લા 21 વર્ષથી વલસાડ ખાતે કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ અને જય માતાજી ગ્રુપ દ્વારા સેવા આપવામા આવે છે. આ વર્ષે પણ સેવા કેમ્પનું ભવ્ય આયોજન નેશનલ હાઇવે 48 પારનેરા ખાતે પુરોહિત ઢાબા નજીક કરવામાં આવ્યું છે. જેમાં આવનારા દરેક સાયકલ યાત્રી માટે રહેવા, જમવા તથા સુવાની તેમજ દવા સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેનો લાભ અહીંથી પસાર થતા સાયકલ યાત્રીઓ લઈ રહ્યા છે.

વલસાડ ખાતે 21 વર્ષથી યાત્રાળુઓને અપાય રહી છે સેવા
author img

By

Published : Sep 22, 2019, 8:04 PM IST

નવરાત્રી પર્વે આશાપુરા ખાતે મુંબઈથી કે પુનાથી 10 દિવસમાં 1 હજાર કિ.મીનું અંતર સાયકલ ઉપર કાપી અનેક ગૃપ કચ્છમાં આવેલા માં આશાપુરાના દર્શનાર્થે જતા હોય છે. જોકે માતાજીના દર્શનાર્થે જતા સાયકલ યાત્રીઓ માટે વલસાડમાં છેલ્લા 21 વર્ષથી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ વલસાડ પારનેરા તેમજ જય માતાજી ગ્રુપના સહયોગથી રાહત સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જ્યાં માતાજીના દર્શનાર્થે જતા સાયકલ યાત્રીઓ માટે રહેવા જમવા તેમજ સાયકલ રીપેરીંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દવાઓ તેમજ માલિશ માટે મશીન પણ મુકવામાં આવ્યા છે. દર વર્ષે અહીં 1500થી વધુ સાયકલ ચાલકો સેવાકીય કેમ્પનો લાભ લે છે.

વલસાડ ખાતે 21 વર્ષથી યાત્રાળુઓને અપાઈ રહી છે સેવાઓ

પુનાથી કચ્છ જવા નીકળેલા આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ ગ્રુપના સભ્ય પરબતભાઇ એ જણાવ્યું કે તેઓ ગત તારીખ 19 સપ્ટેમ્બરના રોજ પુનાથી નીકળ્યા હતા. 10 દિવસમાં 1000 કિ.મી અંતર કાપી તેઓ માતાજીના દર્શને પહોંચશે. તેઓ લગભગ 15 વર્ષથી વલસાડ ખાતે સેવા કેમ્પનો લાભ લે છે. અહીં આપવામાં આવતી સેવાથી તેઓ ખૂબ શાંતિ અને સંતોષ અનુભવે છે.

Intro:મુંબઈ થી કચ્છ 1 હજાર કિમીની સાયકલ યાત્રા કરી માતાના મઢ જતા સાયકલ સવાર ભક્તો માટે છેલ્લા 21 વર્ષ થી વલસાડ ખાતે સેવા આપી રહેલા કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ અને જય માતાજી ગ્રુપ દ્વારા આ વર્ષે પણ સેવા કેમ્પ નું ભવ્ય આયોજન નેશનલ હાઇવે 48 પારનેરા ખાતે પુરોહિત ઢાબા નજીક કરવામાં આવ્યું છે જેમાં આવનાર દરેક સાયકલ યાત્રી માટે રહેવા જમવા સુવા ની તેમજ દવા સહિત ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેનો લાભ અહીં થી પસાર થતા સાયકલ યાત્રી ઓ લઈ રહ્યા છે Body:નવરાત્રી પર્વે આશાપુરા ખાતે મુંબઈ થી કે પુના થી 10 દિવસ માં 1 હજાર કિમિ નું અંતર સાયકલ ઉપર કાપી અનેક ગૃપો કચ્છમાં આવેલ માં આશાપુરા ના ધામ માતાજીના મઢ ખાતે પોહચી દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે જોકે માતાજીના દર્શનાર્થે જતા સાયકલ યાત્રી ઓમાટે વલસાડ માં છેલ્લા 21 વર્ષ થી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ વલસાડ પારનેરા તેમજ જય માતાજી ગ્રુપ ના સહયોગ થી રાહત સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જ્યાં માતાજીના દર્શનાર્થે જતા સાયકલ યાત્રીઓ માટે રહેવા જમવા તેમજ સાયકલ રીપેરીંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે સાથે સાથે દવા ઓ તેમજ માલિશ માટે મશીન પણ મુકવામાં આવ્યા છે દર વર્ષે અહીં 1500 થી વધુ સાયકલ ચાલકો સેવાકીય કેમ્પ નો લાભ લે છે
Conclusion:પુના થી કચ્છ જવા નીકળેલા આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ ગ્રુપના સભ્ય પરબતભાઇ એ જણાવ્યું કે તેઓ ગત તારીખ 19 સપ્ટેમ્બર ના રોજ પુના થી નીકળ્યા હતા 10 દિવસ માં 1000 કિમિ અંતર કાપી તેઓ માતાજીના દર્શને પોહચશે તેઓ લગભગ 15 વર્ષ થી વલસાડ ખાતે સેવા કેમ્પનો લાભ લે છે અને અહીં આપવામાં આવતી સેવા થી તેઓ ખૂબ શાંતિ અને સંતોષ અનુભવે છે

બાઈટ 1 પરબત ભાઈ પટેલ (સાયકલ ગ્રુપ ના સભ્ય)

બાઈટ 2 રણજિત સિંગ રાજપુરોહિત (સેવા કેમ્પના સભ્ય)

નોંધ :- સ્ટોરી એપ્રુવ બાય ડેસ્ક
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.