ETV Bharat / state

ગુજરાતમાં વરસાદને પગલે વકરી રહેલા રોગચાળાને રોકવા સરકાર કટીબદ્ધ: આરોગ્ય પ્રધાન કાનાણી - કોંગો ફીવર

વલસાડઃ ગુજરાતના આરોગ્યપ્રધાન કાનાણી વલસાડ જિલ્લાની મુલાકાતે હતા. જ્યાં શિક્ષક દિનની ઉજવણી કરી આયોજનની બેઠક કરવામાં આવી હતી. જ્યાં પ્રધાને કબુલ્યું હતું કે, વરસાદી માહોલમાં સીઝનલ બીમારી કોંગો ફીવર અને ઝાડા ઉલ્ટીના કેસ વધ્યા છે અને તે બાબતે સરકાર ગંભીર છે. સાથે આ બીમારીને પોંહચી વળવા તમામ પ્રકારના પ્રિ-પ્લાનીંગ કરવામાં આવ્યાં છે.

valsad
author img

By

Published : Sep 6, 2019, 10:59 AM IST

વલસાડ જિલ્લામાં ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન કુમાર કાનાણીએ શિક્ષકદિનની ઉજવણીમાં ભાગ લીધો હતો. વલસાડ ખાતે મળેલા જિલ્લા આયોજનની બેઠક અંગે તેમને જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં વલસાડ જિલ્લામાં ઘણો વરસાદ પડ્યો છે. જેને લઈને કપરાડાના વિસ્તારમાં રોડ અને રસ્તાઓ ખરાબ થયા છે. જેથી તેને તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી અને અત્યારથી જ આયોજન કરવા અંગે અધિકારીઓને સૂચન કરવામાં કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં વરસાદને પગલે વકરી રહેલા રોગચાળાને રોકવા સરકાર કટીબદ્ધ
આદિવાસી વિકાસ મંડળની પણ મિટિંગ કરવામાં આવી હતી. જેમાં લગભગ 5700 કરોડના 1272 જેટલા કામોને બહાલી આપવામાં આવી હતી. જેથી આદિવાસી વિસ્તારોમાં વિકાસના કામો ઝડપથી થઇ શકે. રાજ્યમાં ચાલી રહેલ કોંગો ફીવર અને ઝાડા ઉલ્ટીના કેસોને કાનાણીએ જણાવ્યું કે, સરકાર ખુબ જ ગંભીર છે. આ સીઝનમાં વધુ વરસાદ પડવાને કારણે રોગચાળો વધ્યો છે અને આ સમગ્ર રોગચાળા ઉપર કેવી રીતે પ્રિ પ્લાનિંગ કરવું તેનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે દવા અને મેડીકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

તમામ અધિકારીઓ સુરત અમદાવાદ સહિત મ્યુન્સિપલ કોર્પોરેશનને તેમજ કમિશનરોને તકેદારીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. ડોકટરોને અછત મામલે તેમણે જણાવ્યું હતું કે,ડોકટરોએ ગ્રામ્ય વિસ્તારોમાં નથી જવું અને માત્ર પોતાના પ્રાઇવેટ ક્લિનીક ચલાવવા છે. પરંતુ સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા ડોકટરો મળે એ માટેના પ્રયત્નો ચાલુ છે. 5700 જેટલી મેડિકલમાં સીટ વધારવામાં આવી છે. જેનું પરિણામ ટૂંક સમયમાં મળશે.

Intro:વલસાડ ખાતે આવેલ ગુજરાત ના આરોગ્ય પ્રધાન કાનાણી વલસાડ જિલ્લા ની મુલાકાતે છે તેમને આયોજન ની બેઠક અને શિક્ષકે દિન ની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં મંત્રી એ કબુલ્યું હતું કે વરસાદી માહોલ માં સીઝનલ બીમારી કોંગો ફીવર અને ઝાડા ઉલ્ટી ના કેસોવધ્યા છે અને તે બાબતે સરકાર ગંભીર છે સાથે આ બીમારી ને પોહચી વળવા તમામ પ્રકાર ના પ્રિપ્લાનીંગ થી તમામ પ્રકારના આયોજન કરવામાં આવ્યા હોવાની વાત કહી છે Body:વલસાડ જિલ્લા માં ગુજરાત રાજ્ય ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને તબીબી શિક્ષણ વિભાગ ના રાજ્યકક્ષા ના પ્રધાન કુમાર કાનાણી દ્વારા વલસાડ જિલ્લા ના શિક્ષકદિન ની ઉજવણી માં ભાગ લીધો હતો વલસાડ ખાતે મળેલ જિલ્લા આયોજન ની બેઠક અંગે તેમને જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારો માં વલસાડ જિલ્લા માં ઘણો વરસાદ પડ્યો છે જેને લઈને કપરાડા ના વિસ્તાર માં રોડ અને રસ્તાઓ ખરાબ થયા છે જેથી તેને તાત્કાલિક અસર થી સર્વે ની કામગીરી અને અત્યારથી જ આયોજન કરવા અંગે અધિકારીઓ ને સૂચન કરવામાં કરવામાં આવ્યું છે સાથે સાથે આદિવાસી વિકાસ મંડળ ની પણ મિટિંગ કરવામાં આવી હતી જેમાં લગભગ 5700 કરોડ ના 1272 જેટલા કામો ને બહાલી આપવામાં આવી હતીજેથી આદિવાસી વિસ્તારો માં વિકાસ ના કામો ઝડપ થી થઇ શકે મંત્રી શ્રી દ્વારા રાજ્ય મા ચાલી રહેલ કોંગો ફીવર અને ઝાડા ઉલ્ટી ના કેસો ને લઈને જણાવ્યું હતું કે સરકાર ખુબ જ ગંભીર છે આ સીઝન માં વધુ વરસાદ પડવાને કારણે રોગચાળો વધ્યો છે અને આ સમગ્ર રોગચાળા ઉપર કેવી રીતે પ્રિ પ્લાનિંગ કરવું એ સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે સાથે સાથે દવા અને મેડિકલ કેમ્પો નું પણ આયોજન કરવામાં આવ્યું છે તે પ્રમાણે તમામ અધિકારીઓ સુરત અમદાવાદ સહિત મ્યુન્સિપલ કોર્પોરેશન ને સહિત તમામ કમિશનરો ને તકેદારી ના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે ડોકટરો ને અછત મામલે તેમને જણાવ્યું હતું કે ડોકટરો એ ગ્રામ્ય વિસ્તારો માં નથી જવું અને માત્ર પોતાના પ્રાઇવેટ કિલિનિકે ચલાવવા છે પરંતુ સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારો માં પણ સારા ડોકટરો મળે એ માટે ના પ્રયત્નો ચાલુ છે 5700 જેટલી મેડિકલ માં સીટ વધારવા માં આવી છે જેનું પરિણામ ટૂંક સમય માં મળશેConclusion:નોંધનીય છે કે પ્રધાન કુમાર કાનાણી આજે શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લામાં યોજાઈ રહેલા એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.