ETV Bharat / state

તલાટીએ ખુલ્લેઆમ કર્યો ભાજપનો પ્રચાર, ચૂંટણી અધિકારીને ફરિયાદ

વલસાડઃ સમગ્ર દેશમાં ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતા લાગુ પડી હોવા છતા પણ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કલસર ગામ ખાતે માજી ડેપ્યુટી સરપંચ સહિત એક સ્થાનિક રહીશે કલેકટરને લેખિત અરજી કરી હતી કે તલાટી દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવે છે. આચારસંહિતા ભંગની ફરિયાદ આવતા ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 2, 2019, 7:29 AM IST

પારડી તાલુકાના કલસર ગામે છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહેલા વિમલ એચ. ટંડેલ સામે ગામના માજી ડેપ્યુટી સરપંચ કિરણભાઈ ઈશ્વર ભાઈ પટેલે આચારસંહિતા ભંગ અંગે લેખિત ફરિયાદ કલેકટરને કરી છે. અરજીમાં ઉલ્લેખ કર્યો કે તલાટી વિમલ ટંડેલ ગ્રામ પંચાયતમાં આવનાર દરેક વ્યક્તિને એવું જણાવી કહેતાહતા કે તમારા કુટુંબનુંકોઈપણ કામ હોય તો તે થઈ જશે પણ લોકસભાની ચૂંટણીમાં વોટ BJPનેજ આપવો ,કોઈ ને પૈસા પણ આપવા પડે તો મને કહેજો હું બધું ગોઠવી આપીશજેવા વાક્યો કહ્યા હતા.એક સરકારી કર્મચારી આવી વાત કેવીરીતે કરી શકે.આ વ્યક્તિ ઉદવાડાના કોલક અને કલસર ગામમાં તલાટી તરીકે ફરજ બજાવે છે. વધુમાં જણાવ્યુ હતુંકે ભાજપના કાર્યકર્તાની ભલામણના કારણેતે અહીં બદલી થઇછે. ત્યારે આચાર સંહિતા દરમ્યાન એક સરકારી કર્મચારીનું આવું વર્તન અશોભનીય હોવાનું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.જેની સામે કાયદાકીય રીતે પગલાં લેવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

અન્ય એક સ્થાનિક વિજય છીબુભાઈ પટેલ પણ જણાવ્યું કે તેઓ ગ્રામ પંચાયતમાં આવકના દાખલા માટે ગયા હતાત્યારે તલાટીએ કહ્યું કે તમે કઈ પાર્ટીના માણસ છો? અરજદારે કહ્યું કે કોઈ પાર્ટીમાં નથી તો તલાટી એ કહ્યું કે ભાજપનું જોર વધારે છે. તેથી પરિવારમાં પણ કહેજો કે ભાજપને જ વોટ આપે જેથી વિજયભાઈ પણ વિચારતા થઈ ગયા કે એક સરકારી અધિકારી આવું કેવીરીતે કહી શકે ?ચૂંટણીમાં કોઈ અહિતના થાય તે માટે તલાટી સામે આચારસંહિતાના કાયદા અનુસાર કાર્યવાહી કરવા લેખિતમાં કલેકટરને અરજી કરવામાં આવીછે.

Video byte send in FTP 

Slag :- પારડી તાલુકાના કલસર ગામેનો તલાટી ભાજપનો પ્રચાર કરતો હોય તેની સામે આચારસંહિતા ભંગ અંગે માજી ડેપ્યુટી સરપંચે કરી ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ 

વલસાડ જિલ્લામાં હાલ આદર્શ આચારસંહિતા લાગુ છે ત્યારે આજે પારડી તાલુકાના કલસર ગામના માજી ડેપ્યુટી સરપંચ એક સ્થાનિક રહીશે કલેકટર ને લેખિત અરજી કરી  તલાટી દ્વારા આચારસંહિતા નો સરે આમ ભંગ કરવામાં આવતો હોવાનું જણાવી તલાટી સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે આચાર સંહિતા ભંગ અંગે ફરિયાદ આવતા ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું છે 

પારડી તાલુકાના કલસર ગામે છેલ્લા કેટલાક સમય થી વિવાદમાં રહેલા વિમલ એચ ટંડેલ સામે ગામના માજી ડેપ્યુટી સરપંચ કિરણભાઈ ઈશ્વર ભાઈ પટેલે આચારસંહિતા ભંગ અંગે લેખિત ફરિયાદ કલેકટર ને કરી છે તેમને અરજીમાં ઉલ્લેખ કર્યો કે તલાટી વિમલ ટંડેલ ગ્રામ પંચાયતમાં આવનાર દરેક વ્યક્તિને એવું સમજાવતા હતા કે તમારા કુટુંબના કોઈ પણ કામ હોય તો તે થઈ જશે પણ લોકસભાની ચૂંટણીમાં વોટ ભારતીય જનતા પાર્ટીને જ આપવો ,કોઈ ને પૈસા પણ આપવા પડે તો મને કહેજો હું બધું ગોઠવી આપા જેવા વાક્યો ઉચ્ચારે છે એક સરકારી કર્મચારી આવી વાત કાઈ રીતે કરી શકે વળી આ વ્યક્તિ ઉદવાડા કોલક અને કલસર ગામ માં તલાટી તરીકે ફરજ બજાવે છે વળી તે પોતે પણ જણાવે છે કે ભાજપના કાર્યકર્તાની ભલામણ થી તે અહીં બદલી કરાવી ને આવેલ છે ત્યારે આચાર સંહિતા દરમ્યાન એક સરકારી કર્મચારી નું આવું વર્તન અશોભનીય હોવાનું અરજી માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેની સામે કાયદાકીય રીતે પગલાં લેવામાં આવે એવી માંગ કરવામાં આવી છે 
તો અન્ય એક સ્થાનિક વિજય છીબુભાઈ પટેલ પણ જણાવ્યું કે તેઓ ગ્રામ પંચાયતમાં આવકના દાખલા માટે ગયા હતા ત્યારે તલાટી એ કહ્યું કે તમે કઈ પાર્ટીના માણસ છો અરજદારે કહ્યું કે કોઈ પાર્ટીમાં નથી તો તલાટી એ કહ્યું કે ભાજપનું જોર વધારે છે તેથી પરિવારમાં પણ કહેજો કે ભાજપ ને જ વોટ આપે જેથી વિજય ભાઈ પણ વિચારતા થઈ ગયા કે એક સરકારી અધિકારી આવું કહી કઈ રીતે શકે ?ચૂંટણીમાં કોઈ અહિત ના થાય તે માટે તલાટી સામે આચાર સંહિતાના કાયદા અનુસાર કાર્યવાહી કરવા લેખિત માં કલેકટર ને અરજી કરી છે 

Location:-valsad 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.