ETV Bharat / state

કપરાડાના નિલોશીમાં જીવના જોખમે ભણતા વિદ્યાર્થીઓ - કપરાડા

વલસાડ: કપરાડા તાલુકાના નિલોશી ગામે આવેલ ફણસપાડા અને વરવઠની વચ્ચેથી વહેતી ખનકી પર બનેલ કોઝવે ઉપર ભારે વરસાદને કારણે પાણી ફરી વળતા મુખ્ય શાળામાં ખનકી ઓળંગીને આવતા અનેક વિધાર્થીઓ અટવાઈ ગયા હતા. દર વર્ષે ચોમાસાના ચાર પાસ સુધી સ્કૂલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને જીવના જોખમે પસાર થવાની ફરજ પડે છે સ્થાનિકોની માગ છે કે, અહીં ખનકી પર બનાવવામાં આવેલ કોઝવેને બ્રિજ કમ કોઝવે બનાવવામાં આવે જેથી અહીંથી પસાર થતાં વિધાર્થીઓને સહુલિયત રહે.

કપરાડાના નિલોશીમાં જીવના જોખમે ભણતા વિદ્યાર્થીઓ
author img

By

Published : Sep 15, 2019, 2:42 AM IST

કપરાડા તાલુકાના નિલોશી ગામે ફણસ પાડા ફળીયામાં પ્રાથમિક સ્કૂલમાં આવતા વિધાર્થીને નજીકમાં આવેલ ખનકી ઉપર બનેલા ચેકડેમ ઉપરથી જીવન જોખમે પસાર થઈને આવવું પડે છે. ચોમાસા દરમિયાન જો સામાન્ય વરસાદ પણ પડે તો અહીં કોઝવે ઓવરફ્લો થઈ જાય છે અને જ્યાં સુધી પાણી ઓસરે નહિ ત્યાં સુધી વિદ્યાર્થીઓ સામે પાર જઇ શકતા નથી એટલું જ નહીં ઘણી વાર એવું પણ બને છે કે પાણી ન ઓસરતા કોઝવેના ધસમસતા પાણીમાં કેટલાક વાલીઓ ખુદ ઉભા રહીને વિધાર્થીઓને ખનકી પસાર કરાવી સામે પાર મોકલે છે.

કપરાડાના નિલોશીમાં જીવના જોખમે ભણતા વિદ્યાર્થીઓ
કપરાડાના નિલોશીમાં જીવના જોખમે ભણતા વિદ્યાર્થીઓ

ઉલ્લેખનીય છે કે, ચાર માસ સુધી અહીં વરવઠ, ફણસપાડા, હટી ફળીયા, વડમાળ, બાળદેવી, ગોકુળમાળ જેવા અનેક ફળીયામાંથી વિધાર્થીઓ નિલોશી મુખ્ય શાળામાં આવે છે. સ્થાનિક લોકોની માગ છે કે, કોઝવેને બ્રિજ બનાવી દેવાય કે જેથી બાળકો સરળતાથી અહીંથી પસાર થઈ શકે છતાં આજ સુધી સ્થાનિકોનો અવાજ સરકારી તંત્ર સુધી ન પહોંચતા સ્થાનિક વિધાર્થીઓની સ્થિતિ ખૂબ દયનિય બની છે.

Intro:કપરાડા તાલુકાના નિલોશી ગામે આવેલ ફણસપાડા અને વરવઠ ની વચ્ચે થી વહેતી ખનકી પર બનેલ કોઝવે ઉપર થી આજે પડેલા ભારે વરસાદ ને પગલે પાણી ફરી વળતા મુખ્ય શાળા માં ખનકી ઓળંગી ને આવતા અનેક વિધાર્થીઓ અટવાઈ પડ્યા હતા દર વર્ષે ચોમાસા ના ચાર પાસ સુધી સ્કૂલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ ને જીવના જોખમે પસાર થવાની ફરજ પડે છે સ્થાનિકોની માંગ છે કે અહીં ખનકી પર બનાવવામાં આવેલ કોઝવેને બ્રિજ કમ કોઝવે બનાવવામાં આવે જેથી અહીં થી પસાર થતા વિધાર્થીઓ ને સહુલિયત રહે Body:કપરાડા તાલુકાના નિલોશી ગામે ફણસ પાડા ફળીયા માં પ્રાથમિક સ્કૂલ માં આવતા વિધાર્થીને નજીમાં આવેલ ખનકી ઉપર બનેલા ચેકડેમ ઉપર થી જીવન જોખમે પસાર થઈ ને આવવું પડે છે ચોમાસા દરમ્યાન જો સામાન્ય વરસાદ પણ પડે તો અહીં કોઝવે ઓવર ફળો થઈ જાય છે અને જ્યાં સુધી પાણી ઓસરે નહિ ત્યાં સુધી વિદ્યાર્થી ઓ સામે પાર જઇ શકતા નથી એટલું જ નહીં ઘણી વાર એવું પણ બને છે કે પાણી ન ઓસરતા કોઝવે ના ધસમસતા પાણીમાં કેટલાક વાલીઓ ખુદ ઉભા રહી ને વિધાર્થીઓ ને ખનકી પસાર કરાવી સામે પાર મોકલે છે Conclusion:ચાર માસ સુધી અહીં વરવઠ ,ફણસપાડા,હટી ફળીયા, વડમાળ, બાળદેવી, ગોકુળમાળ જેવા અનેક ફળીયા માંથી વિધાર્થીઓ નિલોશી મુખ્ય શાળામાં આવે છે સ્થાનિક લોકોની માંગ છે એ કોઝવે ને બ્રિજ બનાવી દેવાય જેથી બાળકો આસાની થી અહીં થી પસાર થઈ શકે છતાં આજુ સુધી સ્થાનિકો નો અવાજ સરકારી તંત્ર સુધી ન પોહચતા સ્થાનિક વિધાર્થીઓની સ્થિતિ ખૂબ દયનિય બની છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.