ETV Bharat / state

વલસાડની બેન્કમાં પ્રવેશ બુક અને પિન નંબર મેળવવા વિદ્યાર્થી-વાલીઓનો ભારે ધસારો

વલસાડ: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યા બાદ એન્જિનિયરિંગ અને ટૅક્નિકલ વિષયોમાં પ્રવેશ મેળવવા માટે વિવિધ ખાનગી બેન્કોમાંથી મળી રહેલી બુકલેટ અને પીન નંબર મેળવવા વિધાર્થીઓ અને વાલીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. વલસાડ શહેરમાં આવેલી એક ખાનગી બેન્કના પરિસરમાં સોમવારે આયોજનના અભાવે ભારે ભીડ જોવા મળી હતી. લોકો વહેલી સવારથી જ પીન નંબર મેળવવા માટે લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા.

author img

By

Published : May 20, 2019, 9:12 PM IST

Valsad

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ પોતાના પુત્ર કે પુત્રીને એન્જિનિયરિંગ અને ટૅક્નિકલ લાઈનમાં પ્રવેશ અપાવવા માટે ભારે દોડધામ મચી છે. દરેક વાલીઓ પોતાના બાળકને સારા ભવિષ્ય માટે ટેક્નિકલ અને એન્જીનરિંગ જેવા ફિલ્ડમાં પ્રવેશ અપાવવા માટે પડાપડી કરતા હોય છે. ત્યારે વલસાડ શહેરમાં ખાનગી બેન્કમાં પ્રવેશ માટે ફોર્મ, બુકલેટ અને પિન નંબર વિતરણ કરવામાં આવી રહ્યા છે.

વલસાડમાં સોમવારે પીન નંબર મેળવવા માટે બેન્ક ખુલે તે પૂર્વે જ લોકોએ લાંબી કતારોમાં જોવા મળી રહ્યાં છે. સોમવારે બેન્ક પરિસરમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી.

બેન્કની બહાર વિધાર્થી-વાલીઓની લાંબી લાઈન

બેન્ક પરિસરનાં વ્યવસ્થાના આભાવે ઉભેલા અનેક વિધાર્થીઓ ગરમીનો સામનો કરવો પડ્યો હતો. વ્યવસ્થાના આભાવે બેન્કના ગેટ આગળ જ ભીડ જામી જતા તમામ વિધાર્થીઓને લાઇનમાં ઉભા રહેવા માટે બેન્કના કર્મચારીઓ વિનંતી કરતા જોવા મળ્યા હતા.

Intro:વલસાડ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યા બાદ એન્જિનિયરિંગ અને ટેકનિકલ વિષયોમાં પ્રવેશ મેળવવા માટે વિવિધ ખાનગી બેંકોમાં મળી રહેલી બુકલેટ અને પીન નંબર મેળવવા વિધાર્થીઓને વાલીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો વલસાડ શહેરમાં આવેલી એક ખાનગી બેંકમાં પરિસરમાં આજે આયોજનના અભાવે ભારે ભીડ જોવા મળી હતી લોકો વહેલી સવારથી જ પીન નંબર મેળવવા માટે ઉભા રહી ગયેલા જોવા મળ્યા હતા

Body:ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ પોતાના પુત્ર કે પુત્રીને એન્જિનિયરિંગ અને ટેકનિકલ લાઈનમાં પ્રવેશ અપાવવા માટે ભારે દોડધામ મચી છે દરેક વાલી ઓ પોતાના બાળકને સારા ભવિષ્ય માટે ટેક્નિકલ અને એન્જીનરિંગ જેવા અભ્યાસ ક્રમ માં પ્રવેશ અપાવવા માટે પડાપડી કરતા હોય છે ત્યારે વલસાડ શહેર માં ખાનગી બેન્ક માં પ્રવેશ માટે ફોર્મ બુકલેટ અને પિન નમ્બર આપવામાં આવી રહ્યા હોય આજે તે મેળવવા માટે બેન્ક ખુલે તે પૂર્વે જ બધા લાંબી લાઇન માં ઉભેલા જોવા મળી રહ્યા છે આજે બેન્ક પરિસર માં મોટી સંખ્યા વિધાર્થીઓ અને વાલી ઓ ની ભારે ભીડ જોવા મળી હતી

Conclusion:બેન્ક પરિસર માં આજે વ્યવસ્થાના આભાવે ઉભેલા અનેક વિધાર્થીઓ ગરમી માં શેકાયા હતા વ્યવસ્થાના આભાવે બેંકમાં ગેટ આગળ જ ભીડ જામી જતા તમામ વિધાર્થીઓને લાઇન માં ઉભા રહેવા માટે બેંકના કર્મચારી ઓ વિનંતી કરતા જોવા મળ્યા હતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.