ETV Bharat / state

વલસાડ જિલ્લા કક્ષાનો શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ કાર્યક્રમનો રાજ્ય કક્ષાના પ્રધાન કિશોર કાનાણી હસ્તે પ્રારંભ

author img

By

Published : Nov 25, 2019, 10:45 PM IST

વલસાડ: સમગ્ર ભારતમાં આજથી શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ શરૂ થયો છે. સોમવારે વલસાડમાં ધરમપુરના ભેંસદરા ગામેથી રાજ્ય કક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રધાનના હસ્તે કરવામાં આવી હતી. તેમણે આ કાર્યક્રમ સરકારની સામાન્ય વ્યક્તિ અને બાળકો પ્રત્યેની સંવેદના ગણાવી છે.

વલસાડ જિલ્લા કક્ષાનો શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા આરોગ્ય પ્રધાન કિશોર કાનાણી

વલસાડના ધરમપુર ખાતે આવેલી ભેંદધરા સ્કૂલના પટાંગણ શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાકક્ષાના કાર્યક્રમનો પ્રારંભ સોમવારના રોજ રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણના પ્રધાન કુમાર કાનાણીએ દીપ પ્રાગટ્ય કરીને કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લામાં કુલ 4,73,460 વિદ્યાર્થીઓ 0 થી ૧૮ વર્ષની વચ્ચેના તમામ બાળકોને આરોગ્ય તપાસ કરવામાં આવશે, વલસાડ જિલ્લામાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 13,868 આરોગ્ય વિભાગના કર્મચારીઓ શિક્ષકો આશા બહેનો ડો તેમજ ફિમેલ હેલ્થ વર્કરો આ કાર્યક્રમમાં જોડાશે.

વલસાડ તાલુકામાં 90,889 બાળકો પારડી તાલુકામાં 47 712 બાળકો વાપી તાલુકામાં 102032 બાળકો ઉમરગામ તાલુકામાં 79035 બાળકો ધરમપુરમાં 64910 બાળકો કપરાડામાં 88,882 બાળકો શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો લાભ આપવામાં આવશે. 45 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં બાળકોના સ્વાસ્થ્ય સ્વચ્છતા શારીરિક વજન ઉંચાઇ પોષણયુક્ત ખોરાક તેમજ ખામીયુક્ત બાળકોને સારવાર અને આરોગ્ય લક્ષી સેવાઓ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલમાં મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન સ્વાગત પ્રવચન જિલ્લા આરોગ્ય અધિકારી અનીલ પટેલે કર્યું હતું, જે બાદ ધારાસભ્ય કનુભાઇ દેસાઇ ધારાસભ્ય ભરતભાઈ પટેલ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ સરકારની આ યોજનાને લોકોએ સહયોગ આપી બાળકોના સ્વાસ્થ્યને ન્યાય આપવા માટે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આરોગ્ય અને પરિવાર કલ્યાણના રાજ્યકક્ષાના પ્રધાન કુમાર કાનાણીને જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોના પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિ માટે શરૂ કરવામાં આવેલી આરોગ્યલક્ષી સેવાઓ જેવી કે આયુષ્માન ભારત કાર્ડ, માં વાત્સલ્ય યોજનાનો આધાર બચાવવા માટે લોકો માટે ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું સ્વચ્છ ભારત અને સ્વચ્છ ભારતનું સપનું હતું તે પૂર્ણ નહોતું થયું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવ્યા બાદ તેમણે આ યજ્ઞ શરૂ કર્યો છે અને યજ્ઞ પૈકીનું એક કાર્ય વલસાડ જિલ્લામાં શરૂ થવા જઈ રહ્યો છે. જેને દરેક માતા-પિતાએ સહયોગ આપવો જોઈએ. આ પ્રસંગે કાર્યક્રમ દરમિયાન આયુષ્માન ભારત આરોગ્યલક્ષી કાર્ડનું પ્રધાનના હસ્તે ત્રણ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગત વર્ષે યોજાયેલા શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નાના બાળકોને તપાસણી દરમિયાન બહાર આવેલી ગંભીર બીમારી જેવી કે, હૃદયરોગ તેમજ જન્મથી જ મૂંગા બહેરા હું એવા નાના બાળકોની સારવાર અને ઓપરેશન બાદ તેઓ સ્વસ્થ બન્યા છે. તેઓને પણ આરોગ્ય પ્રધાનના હસ્તે ફળોની ટોકરી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લા કલેકટર સી.આર.ખરસાણ, DDO અર્પિત સાગર, ધારાસભ્ય કનુભાઇ દેસાઇ પારડી, જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, ધારાસભ્ય વલસાડ ભરતભાઈ પટેલ, ધારાસભ્ય ધરમપુર અરવિંદભાઈ પટેલ તેમજ વલસાડ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Intro:સમગ્ર ભારત માં આજ થી શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ શરૂ થયો છે ત્યારે આજે વલસાડ જિલ્લામાં ધરમપુર ના ભેંસધરા ગામે થી રાજ્ય કક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના પ્રધાન ના હસ્તે કરવામાં આવી હતી તેમણે આ કાર્યક્રમ સરકારની સામાન્ય વ્યક્તિ અને બાળકો પ્રત્યેની સંવેદના ગણાવી

Body:વલસાડ ના ધરમપુર ખાતે આવેલી ભેંસધરા સ્કૂલના પટાંગણ શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લાકક્ષાના કાર્યક્રમનો પ્રારંભ આજે રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણના પ્રધાન કુમાર કાનાણી એ દીપ પ્રાગટ્ય કરીને કરાવ્યો હતો ક્યાં છો આ કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લામાં કુલ 4,73,460 વિદ્યાર્થીઓ ઝીરો થી ૧૮ વર્ષની વચ્ચેના તમામ બાળકોને આરોગ્ય તપાસ કરવામાં આવશે વલસાડ જિલ્લામાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 13868 આરોગ્ય વિભાગના કર્મચારીઓ શિક્ષકો આશા બહેનો ડો તેમજ ફિમેલ હેલ્થ વર્કરો આ કાર્યક્રમમાં જોડાશે વલસાડ તાલુકામાં 90 889 બાળકો પારડી તાલુકામાં 47 712 બાળકો વાપી તાલુકામાં 102032 બાળકો ઉમરગામ તાલુકામાં 79035 બાળકો ધરમપુરમાં 64910 બાળકો કપરાડામાં 88 88 2 બાળકો શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ નો લાભ આપવામાં આવશે 45 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમ માં બાળકોના સ્વાસ્થ્ય સ્વચ્છતા શારીરિક વજન ઉંચાઇ પોષણયુક્ત ખોરાક તેમજ ખામીયુક્ત બાળકોને સારવાર અને આરોગ્ય લક્ષી સેવાઓ સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ માં મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમ દરમિયાન સ્વાગત પ્રવચન જિલ્લા આરોગ્ય અધિકારી અનીલ પટેલે કર્યું હતું જે બાદ ધારાસભ્ય કનુભાઇ દેસાઇ ધારાસભ્ય ભરતભાઈ પટેલ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ સરકારની આ યોજનાને લોકોએ સહયોગ આપી બાળકોના સ્વાસ્થ્યને ન્યાય આપવા માટે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આરોગ્ય અને પરિવાર કલ્યાણના રાજ્યકક્ષાના પ્રધાન કુમાર કાનાણીને જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોના પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ માટે શરૂ કરવામાં આવેલી આરોગ્યલક્ષી સેવાઓ જેવી કે આયુષ્માન ભારત કાર્ડ મા વાત્સલ્ય યોજના ઘર નો આધાર બચાવવા માટે લોકો માટે ખૂબ જ જરૂરી છે તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું સ્વચ્છ ભારત અને સ્વચ્છ ભારતનું સપનું હતું તે પૂર્ણ નહોતું થયું પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવ્યા બાદ તેમણે આ યજ્ઞ શરૂ કર્યો છે અને એ યજ્ઞ પૈકીનું એક કાર્ય આજે વલસાડ જિલ્લામાં શરૂ થવા જઈ રહ્યું છે જેને દરેક માતા-પિતા એ સહયોગ આપવો જોઈએ આ પ્રસંગે કાર્યક્રમ દરમિયાન આયુષ્માન ભારત આરોગ્યલક્ષી કાર્ડનું પ્રધાનના હસ્તે ત્રણ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું તો સાથે સાથે ગત વર્ષે યોજાયેલા શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નાના બાળકોને તપાસણી દરમિયાન બહાર આવેલી ગંભીર બીમારી જેવી કે હૃદયરોગ તેમજ જન્મથી જ મૂંગા બહેરા હું એવા નાના બાળકોની સારવાર અને ઓપરેશન બાદ તેઓ સ્વસ્થ બન્યા છે તેઓને પણ આરોગ્ય પ્રધાનના હસ્તે ફળોની ટોકરી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

Conclusion:આ કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લા કલેકટર સી આર ખરસાણ ડીડીઓ અર્પિત સાગર, ધારાસભ્ય કનુભાઇ દેસાઇ પારડી, જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, ધારાસભ્ય વલસાડ ભરતભાઈ પટેલ, ધારાસભ્ય ધરમપુર અરવિંદભાઈ પટેલ તેમજ વલસાડ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બાઈટ 1 કુમાર કનાણી (આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય કક્ષા ના પ્રધાન)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.