ETV Bharat / state

વાપીમાં IIFL ગોલ્ડ લોન ઓફિસને લૂંટારાઓએ નિશાન બનાવી, 10 કરોડની મચાવી લૂંટ - વાપીમાં IIFL ગોલ્ડ લોન

વાપી: ચણોદ વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પલેક્ષ બીજા માળે આવેલી IIFL ગોલ્ડ લોન અને ફાઇનાન્સની ઓફિસમાંથી લૂંટારાઓએ 10 કરોડની લૂંટ મચાવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને જિલ્લા સહિત મહારાષ્ટ્ર બોર્ડર પર અને નજીકના પોલીસ સ્ટેશનમાં નાકાબંધીની સૂચના આપી દેવામાં આવી છે.

vapi
વાપીઃ
author img

By

Published : Jan 9, 2020, 1:30 PM IST

વાપીના ચણોદ વિસ્તારની કોમર્શિયલ કોમ્પલેક્ષના બીજા માળે IIFL ગોલ્ડ લોન ફાઇનાન્સની ઓફીસમાં લૂંટારૂઓએ કર્મચારીઓને બંધક બનાવીને 10 કરોડ રૂપિયાની લૂંટ કરી હતી. સવારના સમયે ઓફિસ ખુલ્લી હતી, એ દરમિયાન 4 જેટલા લૂંટારૂએ કર્મચારીઓને બંધક બનાવી લઈને હથિયારો દેખાડી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી, આશરે 10 કરોડથી વધુનાં મુદ્દામાલની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

વાપીમાં IIFL ગોલ્ડ લોન ઓફિસને લૂંટારૂઓએ નિશાન બનાવી, 10 કરોડની લૂંટ મચાવી

ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં દિવસે થયેલી લૂંટના પગલે પોલીસને ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડના SP સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, IIFL ખાનગી ગોલ્ડ લોન અને ફાઇનાન્સની ઓફિસમાંથી લૂંટનો બનાવ બન્યો છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને મહારાષ્ટ્રની બોર્ડર જિલ્લા અને રાજ્યોમાં પણ નાકાબંધી કરવા સૂચના આપી દેવામાં આવી છે.

Intro:Location :- vapi

વાપીના ચલા વિસ્તારમાં iifl gold loan finance ની ઓફીસ માંથી ૧૦ કરોડની લૂંટ શહેરના ભરચક ગણાતા ચણોદ વિસ્તારમાં આવેલ iifl gold loan અને ફાઇનાન્સ ની ઓફિસ માં કર્મચારીઓને બંધક બનાવીને 10 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે.

Body:ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને જિલ્લા સહિત મહારાષ્ટ્ર બોર્ડર પર અને નજીકના પોલીસ સ્ટેશનમાં નાકાબંધી ની સૂચના આપી દેવામાં આવી છે

વાપીના ચલા વિસ્તારમાં આવેલ કોમર્શિયલ કોમ્પલેક્ષ બીજા માળે આવેલી iifl gold loan અને ફાઇનાન્સ ની ઓફિસ માં સવારના સમયે ઓફિસ ખુલ્લી હતી એ દરમ્યાન 4 જેટલા લૂંટારૂએ કર્મચારીઓને બંધક બનાવી લઈને હથિયારો દેખાડી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી આશરે ૧૦ કરોડથી વધુનાં મુદ્દામાલની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા

Conclusion:ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં ધોળા દિવસે થયેલી લૂંટના પગલે પોલીસને ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડના એસપી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે iifl ખાનગી ગોલ્ડ લોન અને finance ની ઓફીસ માંથી લૂંટનો બનાવ બન્યો છે.આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને મહારાષ્ટ્રની બોર્ડર જિલ્લા અને રાજ્યોમાં પણ નાકાબંધી કરવા સૂચના આપી દેવામાં આવી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.